Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 December 2015

જીવનનમાં સુખ અને સ્વાસ્થ્યનું શું છે રહસ્ય ?

જીવનનમાં સુખ અને સ્વાસ્થ્યનું શું છે રહસ્ય ? .. એક પ્રેરક વિડીયો…..

BERLIN, GERMANY - FEBRUARY 13: Angelina Jolie and Brad Pitt attend the Cinema for Peace Gala ceremony at the Konzerthaus Am Gendarmenmarkt during day five of the 62nd Berlin International Film Festival on February 13, 2012 in Berlin, Germany. (Photo by Pascal Le Segretain/Getty Images for Cinema for Peace)

જીવનનમાં સુખ અને સ્વાસ્થ્ય શાને આભારી છે ?

માણસના જીવનનું મુખ્ય ધ્યેય શારીરિક અને માનસિક સુખની પ્રાપ્તિ કરવાનું હોય છે અને એ માટે એ એની જિંદગીના દરેક તબક્કામાં મથતો જ રહે છે.

આ સુખની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય ? જિંદગીમાં સુખ મેળવવું હોય તો એ માટે પાયાની જરૂરીઆત શું છે ? એ માટે તમારા સમય અને શક્તિનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી એનાં પરિણામો મેળવી શકાય ? સુખ પ્રાપ્તિના પાયામાં સંબંધો કેટલો ભાગ ભજવે છે ?

આવા બધા અનેક અટપટા સવાલોનો જવાબ મેળવવા માટે Harvard Study of Adult Development એ ૧૯૩૮ માં શરુ કરેલ ૭૫ વર્ષ સુધી ચાલેલા અનેક ઈન્ટરવ્યુંના બારીક અભ્યાસ પછી એક અગત્યનું તારણ એ કાઢ્યું છે કે મનુષ્યના સુખ અને સ્વાસ્થ્ય માટે સ્ત્રી પુરુષ વચ્ચેના અન્યોન્ય સંબંધો મુખ્ય ભાગ ભજવે છે.

1. નજદીકી સંબંધો

2. સંબંધોની સંખ્યા નહી પણ એની ગુણવત્તા

3. સ્થિર અને સહકારમય આદર્શ લગ્ન સંબંધો .

Harvard Study of Adult Development ના ડીરેક્ટર Robert Waldinger કે જેઓ એક મનોચિતીક્ષક હોવા ઉપરાંત એક ઝેન પ્રીસ્ટ પણ છે એમણે આ વિષયમાં એમની TED TALK માં સુંદર રીતે આ વિષે સમજાવ્યું છે .

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી