Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 December 2015

૨૦૧૬ ના નવા વર્ષનું સ્વાગત

૨૦૧૬ ના નવા વર્ષનું સ્વાગત

પસાર થઇ ગયું એક ઓર ૨૦૧૫નું વરસ
ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી
આવ્યા એક નવા વર્ષ ૨૦૧૬ના પગથાર.

નવા વરસે નવલા બનીને નવેસરથી,
નવી આશા-આકાંક્ષાઓનો દીપ જલાવી
૨૦૧૬ ના નુતન વર્ષનું સ્વાગત કરીએ.

હળીમળી દિલથી કરીએ સૌ પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આવતું ૨૦૧૬ નું વર્ષ
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્યભર્યું
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ,બનાવજે હે પ્રભુ .

નવા વર્ષ માટેનો અપનાવવા જેવો અંગ્રેજીમાં એક સંદેશ

ક્રિસમસ ટ્રી ના આકારમાં

Christmas tree quote

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી