કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી
આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરાશો તોતમે હેલ્દિ બનવાનું એવોઈડ કરો છો.જોકે દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટિશિયન પણ જણાવે છે કે દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે,તેમજ તેમાં હાઈ ફાઈબર અને હાઈ આર્યનની સાથે સાથે વિટામીન પણ સાતા પ્રમાણમાં મળૅ છે,દ્રાક્ષ ખાવાથી કોઈ પ્રકારની ખોટ નથી પડતી,દ્રાક્ષમાંથી મળાતી વધુ કેલરી આરી બાબત છે.પરંતુ દિવસમાં થોડી ધણી ખાઈએ તો વાધો નથી. હમણા ડબલ ઋતુ ચાલી રહી છે.આ ઋતુમાં શરદી થવાના ચાન્સિસ વધી જાય છે.પણ જો દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર માટે ધણી જ ફાયદાકારક છે.દ્રાક્ષમાં હાઈ કેલ્શિયમ તેમજ વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે.જે શરીર માટે ધણૂં જ લાભદાયક છે.દ્રાક્ષ શરીરનો કચરો કાઢવામાં પણા મદદરુપ છે.અને સ્કીન માટે પણ ધણી સારી છે. દ્રાક્ષના ફાયદાઃ * વાળનો ગ્રોથ સારો થશે * સ્કીનમાં ચમક આવશે. * ભુખ વધારે છે. * શરદીમાં રાહત. * હાર્ટને હેલ્દી રાખે છે. * બ્રેસ્ટ કેન્શરમાં દ્રાક્ષ ફાયદાકારક રહે છે. * કેલ્શિયમ વધારે છે. * ડાયજેશનમાં ફાયદો. * આંખોનું તેજ વધે છે. દ્રાક્ષ, કાળી અને લીલી આહારનું પોષણ મુલ્ય પ્રતિ ૧૦૦ ગ્રામ(૩.૫ ઔંસ) શક્તિ ૭૦ kcal 290 kJ કાર્બોદિત પદાર્થો ૧૮.૧ g – શર્કરા ૧૫.૪૮ g – રેષા 0.૯ g ચરબી 0.0 g નત્રલ (પ્રોટીન) 0.૭૨ g થાયામીન (વિટામિન બી૧) 0.0૬૯ mg ૫% રીબોફ્લેવીન (વિટામિન બી૨) 0.0૭ mg ૫% નાયેસીન (વિટામિન બી૩) 0.૧.૮૮ mg ૧% પેન્ટોથેનિક એસિડ (બી-૫) 0.0૫ mg ૧% વિટામિન બી૬ 0.0૮૬ mg ૭% ફૉલેટ (Vit. B9) ૨ μg ૧% વિટામિન બી૧૨ 0 μg 0% વિટામિન સી 10.8 mg ૧૮% વિટામિન કે ૨૨ μg ૨૧% કેલ્શિયમ ૧૦ mg ૧% લોહ તત્ત્વ 0.૩૬ mg ૩% મેગ્નેશિયમ ૭ mg ૨% ફોસ્ફરસ ૨૦ mg ૩% પોટેશિયમ ૧૯૧ mg ૪% સોડિયમ ૩.0૨ mg 0% જસત 0.0૭ mg ૧% ટકાવારી અમેરિકા (US)નાં સંદર્ભમાં છે પુખ્ત વ્યક્તિ માટે ભલામણ |
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
26 February 2016
કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment