Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 June 2016

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 2)

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 2)



[6] સૌથી સુંદર જગ્યાએ જાઓ :  સુંદર જગ્યા બીજે ક્યાંય નહીંતમારી ભીતર  છે !એક વાર તમે  જગ્યાએ આવી જાઓ પછી બધાં સ્થળો તમારા માટે સુંદર  છેજગ્યાએ પહોંચવા તમારે તમારા શ્વાસ માટે કંઈક જાણવું અનિવાર્ય છેઆપણા શ્વાસપાસેથી આપણે ખૂબ અગત્યનો પાઠ શીખવાનો છેમનના પ્રત્યેક લયને અનુરૂપ એકલય શ્વાસનો હોય છેઅને શ્વાસના પ્રત્યેક લયને અનુરૂપ તેમાં લાગણીનો એક લય હોયછેએટલે જ્યારે તમે મનને સીધી રીતે હેન્ડલ  કરી શકો ત્યારે શ્વાસ થકી તેને હેન્ડલકરી શકાશેએટલે  શ્વાસની કળા શીખોજોઈએ તો દર વરસે થોડાક દિવસ તમારીજાતને પ્રકૃતિ સાથે જોડી દોસૂર્યોદય સાથે ઊઠોથોડી કસરત કરોયોગ્ય ખોરાક લો.યોગ અને શ્વાસોશ્વાસની કસરત કરોગીતો ગાઓ અને સર્જનનું સૌંદર્ય પીતા પીતામૌનને માણો.


[7] અસરકારક સંવાદ રચો : દરેક સાથે અસરકારક સંવાદ કરવાની કળા શીખોતે માટેશું કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને મળો ત્યારે બાળક જેવા થઈ શીખવા માટેતમારા આંખ કાન ખુલ્લા રાખોતમારાથી ઓછું જાણનાર વ્યક્તિ સાથે નમ્ર બનો અનેએને પણ તમારા જેટલું કે તમારાથી વધુ જાણકાર બનાવવા પ્રયાસ કરોયાદ રહે,હંમેશાં કંઈક ને કંઈક વહેંચવાનુંશીખવાનું અને શીખવવાનું હોય  છેઆમ તમારીવાતચીત સુધરે છે ત્યારે તમારી જિંદગી પણ સુધરે છે.


[8] તમારે માટે સમય કાઢો : દિવસમાં કમ સે કમ થોડી મિનિટોતમારી જાત સાથેગાળોહૃદયના ઊંડાણ સુધી જાઓઆંખ બંધ રાખો અને દુનિયાને દૂર ફગાવી દો. (અલબત્તકામ કરતા હો ત્યારે પણ આવી રીતે સો ટકા કામમાં રહો.) આમ બધું ત્યજીનેબેસશો ત્યારે  તમારી સર્જકતા કોળશે.


[9] તમારી આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી જ્યારે સામાન્ય હોય છે ત્યારેનિયંત્રિત સ્વરૂપે વહે છેપણ પૂર વખતે જળની કોઈ દિશા નથી હોતી  રીતેજિંદગીને દિશા આપવાની જરૂર છેજીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા માટેનિષ્ઠાની જરૂર પડે છેસમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો તો સમાજનો તમને સાથમળશેસમાજ  નહીંસમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની નિષ્ઠા કેળવો.


[10] તમારી સંવેદનાને પોષો : સંવેદના કે લાગણીવિહોણો માણસ સૂકા લાકડા જેવો છે.તમારા જીવનને એવું રસભર બનાવો કેલોકો તમારી કંપની ઝંખેસંગીતપ્રાર્થના અનેસેવાથી તમે તમારી જાતને એવી વ્યક્તિ બનાવી શકો દુનિયા પાસેથી શું મેળવીશકું એમ વિચારવાને બદલે  દુનિયાને શું આપી શકું તેમ વિચારોતમે દિલથી ગાશોકે પ્રાર્થના કરશો ત્યારે તમારી લાગણીઓ પુષ્ટ બનશે.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી