Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 June 2016

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 5)

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 5)

   


[21] ઈશ્વરના આશીર્વાદનો સદા અનુભવ કરો : જીવનમાં કોઈ નિષ્ફળતા છે  નહીં.દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઈ જતી સીડીઓ  છેજ્યારેઅવરોધો અસહ્ય લાગે ત્યારે અંતરના ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે.ઈશ્વરનો મને આશીર્વાદ છે એવી લાગણી તમને કોઈ પણ નિષ્ફળતામાંથી બહારઆવવામાં મદદ કરશે.


[22] સદવર્તન કરતા રહો : તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતિ પ્રગટ થાયછેપણ દયા અને સેવાની  પ્રવૃત્તિ મિકેનિકલ  હોવી જોઈએસહજભાવે આવાંસત્કૃત્યો કરો.


[23] હંમેશાં વિદ્યાર્થી રહો : તમે હંમેશ માટે વિદ્યાર્થી રહોજ્ઞાન કોઈ પણ ખૂણામાંથીઆવી શકે છેજીવનમાં દરેક પ્રસંગ અને વ્યક્તિ આપણને કાંઈક અને કાંઈક શીખવે છે. દુનિયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમેબીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.


[24] અશક્ય સાધવાનું સપનું જુઓ : તમારી પાસે સપનું હશે તો  એને સાકાર કરીશકશોઅશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓઆપણે સહુ  દુનિયામાં કશુંક અદ્દભુતઅને અનોખું કરવા આવ્યા છીએ તકને સરકી જવા  દેતામોટાં સપનાં જોવાનીઅને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.


[25] તમારા દેખાવની તુલના કરો : નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનોઅવકાશ આપે છેભૂતકાળમાંથી શીખવા જેવું શીખોભૂલવા જેવું ભૂલો અને આગળવધોગરીબ માનવી વર્ષમાં એક  વાર નવું વર્ષ ઊજવે છેઅમીર માણસ દરરોજઊજવે છેપણ સૌથી સમૃદ્ધ તો  છે જે જીવનની ક્ષણેક્ષણને ઊજવે છેતમે કેટલા સમૃદ્ધછો તેના તરફ  નવું વર્ષ ઉજવતા ઉજવતા એક નજર કરજો તમારું હોમવર્ક છેઅને તમારા  વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલનાકરશોહંમેશાં સ્મિત કરતા રહેજોહૃદય હંમેશાં જૂની વાતોને ઝંખે છે અને મન નવીબાબતોનેજિંદગી  બંને બાબતોનું મિશ્રણ છે


શ્રીરવિશંકરજીના પચ્ચીસ આ પગલાંનો  અમલ કરવાથી આપણી જિંદગીજરૂર બહેતર બની શકે.


No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી