🌎WORLD OF SCIENCE🌎
નમસ્કાર
મિત્રો આજ રોજ અહિ આપના માટે એક ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટ મુકી રહ્યો છુ. સામાન્ય રીતે આપના મનમા એમ થયુ હશે કે અત્યાર સુધીમા તો આવી ઘણી ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટ જોઇ છે પરંતુ મિત્રો આ ટેસ્ટ સામાન્ય પ્રકારની નથી.
મોટે ભાગે આપણે યુનિટ ટેસ્ટ પીડીએફ સ્વરુપે જોઇએ છીએ અને આવી ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટ શાળા કક્ષાએ લઈએ ત્યારે તેને તપાસવાનુ કામ ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ બની જાય છે. મિત્રો આજે હુ અહિ જે ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટ રજુ કરુ છુ તેમા આ ઝંઝટભર્યુ કાર્ય સદંતર નીકળી જાય છે કેમ કે આ ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટમા આપણે કૈ ચેક કરવાની જરુર રહેતી નથી. બાળકો જેમ વિકલ્પો ટીક કરતા જાય તેમ તેમ રિઝલ્ટ ઓટોમેટીક બનતુ જાય છે. આ સિવાયની અન્ય ખાસિયતો નીચે મુજબ છે.
૧- ટેસ્ટ તપાસવામાથી મુક્તિ
૨- જવાબ ટિક કરવામા આવે ત્યારે જ તે સવાલનો સાચો જવાબ બાજુમા ખુલે છે
૩- સંપુર્ણ ટેસ્ટ પુર્ણ થાય ત્યારે તેના કુલ ગુણ જાણી શકાય છે.
૪- બાળકને કુલ કેટલા સવાલ આપેલા, તેમાથી તેણે કેટલા સવાલના જવાબ સાચા આપ્યા અને કેટલા જવાબ ખોટા આપ્યા તેની માહિતિ
૫- સાચા અને ખોટા જવાબોનુ લિસ્ટ
૬- અંતે મળેલ રીઝલ્ટની પ્રિંટઆઉટ પણ કાઢી શકો
૭- રીઝલ્ટને મેસેજ દ્વારા ગમે તેને મોકલી પણ શકો
૮- કોમ્પ્યુટર અને મોબાઇલ બન્ને મા ટેસ્ટ લઈ શકો
૯- સમયની બચત
૧૦- સચોટ પરિણામ
૧૧- ઓફલાઇન પણ ટેસ્ટ લઈ શકાય
૧૨- ગુણ મુજબ મેળવેલ ટકાની પણ માહિતિ
મિત્રો તો આપના માટે અહિ વિજ્ઞાન વિષયની ધોરણ-૮ ની પ્રકરણ-૧ અને ૨ ની કુલ ૨૦ ગુણની વિકલી ટેસ્ટ રજુ કરી રહ્યો છુ. આ ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટને ડાઉનલોડ કર્યા પછી જો આપ કોમ્પ્યુટરમા ઓપન કરો તો તેને chrome browser મા ઓપન કરશો અને જો મોબાઇલમા ઓપન કરો તો UC Browserમા ઓપન કરશો.
આ ક્વિઝ સ્વરુપની યુનિટ ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
FILE SIZE 99.40 KB ONLY
📌http://vigyan-vishwa.blogspot.in/2016/07/blog-post_11.html?m=1

No comments:
Post a Comment