Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

5 November 2016

ડાયાબિટીસ – મધુપ્રમેહ વિષે આ જાણતા હતા ?


 ડાયાબિટીસ – મધુપ્રમેહ વિષે આ જાણતા હતા ?

ડાયાબિટીસ – મધુપ્રમેહ એ એક રાજ રોગ કહેવાય છે.અંગ્રેજીમાં એનું આખું નામ Diabetes mellitus છે.જો ધ્યાન રાખવામાં ના આવે તો એના લીધે શરીરના બીજા અંગો જેવા કે હૃદય,કીડની,આંખો વી. પર પણ ડાયાબિટીસ નુકસાન કરે છે.

ઇંટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન/International Diabetes Federationના અહેવાલ પ્રમાણે ભારતની ૮ ટકા વસ્તીને અને અમેરિકાની ૧૦.૩ ટકા વસ્તી ડાયાબિટીસથી પિડાય છે.ડાયાબિટીસના દરદીઓની સરખામણીમાં જેમનું નિદાન ન થયું હોય એમનું પ્રમાણ તો લગભગ પાંચગણું હશે.ભારતમાં ડાયબિટીસ વિશે ખાસ અભ્યાસ નથી થતો.લોકો હજુ આ રોગ વિષે બહુ જાગૃત નથી. આના કારણે ભારતમાં ડાયાબિટીસને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ અમેરિકામાં થતા મૃત્યુના અંક કરતાં ખુબ મોટો છે.

ડાયાબિટીસ વિષે લોકો જાગૃત થાય ,એના વિષે જરૂરી માહિતી મેળવે એ આશયથી દર વરસે નવેમ્બર મહિનો નેશનલ ડાયાબિટીસ માસ (National Diabetes Month 2016) તરીકે મનાવાય છે.

આજની પોસ્ટમાં ડાયાબિટીસ વિષે વિવિધ સ્રોતમાંથી પ્રાપ્ત માહિતી વાચકોને પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે એ શરીરના આરોગ્ય સાચવવા માટે ઉપયોગી થશે.

આ વિડીયોમાં ડાયાબીટીસ- ટાઈપ-૧ ના કેટલાક દર્દીઓની વાતો સાંભળો. 

National Institute of Diabetes and Digestive and Kidney Diseases ની નીચેની લીંક પર ક્લિક કરી ડાયાબિટીસ વિષેની માહિતી અંગ્રેજીમાં વાંચો. 
Managing Diabetes- It's Not Easy, But It's worth It

https://www.niddk.nih.gov/health-information/health-communication-programs/ndep/partnership-community-outreach/campaigns/managing-diabetes/Pages/cydflmanagingdiabetes.aspx

મિત્ર શ્રી મહેન્દ્ર ઠાકર એ ઈ-મેલમાં આપેલ NIH ની આ લીંક પર પણ માહિતી છે.

વિકીપીડીયા -અંગ્રેજીની લીંક પર

Diabetes Mellitus
https://en.wikipedia.org/wiki/Diabetes_mellitus

વિકાસપીડીયાની લીંક પર 
http://gu.vikaspedia.in/health/ab0acba97acb/aa1abeaafabeaacac0a9fac0ab8

ડાયાબિટીસ વિષે ગુજરાતી ભાષામાં માહિતી વાંચો.

ડાયાબિટીસ શું છે? ....ડૉ. સુબોધ નાણાવટી

જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરીમાં ડાયાબિટીસ વિષે ડૉ. સુબોધ નાણાવટીના બે સરસ લેખો પ્રગટ થયા છે એની લીંક નીચે આપી છે.

"આપણો ખાંડ  પ્રેમ ... ડો. સુબોધ નાણાવટી - ભાગ-૧ "

"આપણો ખાંડ પ્રેમ  ... ડો. સુબોધ નાણાવટી-ભાગ-૨ "

ડાયાબિટીસ વિષે થોડુક હળવું ....

સાભાર શ્રી પ્રવીણ શાસ્ત્રી

ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગમાં એમનો આ ડાયાબિટીસ વિષે હળવો લેખ ખુબ મજાનો છે. 

ન્યુ જર્સી નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી પ્રવીણશાસ્ત્રીએ એમના બ્લોગ “પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદીમાં એક મજાનીડાયાબેટીક” વાર્તા લખી છે  વાંચવા જેવીછે.વાર્તાની શરૂઆતમાં તેઓ  પ્રમાણે જણાવે છે: 

ડાયાબેટિક પ્રસાદ.

દિવાળીની ખાણીપીણીના દિવસો વહી ગયાઅનેશરૂ થઈ ગયો દોઢડાહ્યો ડાયાબેટિક મન્થ નવેમ્બર.મારી અંગત હાલત ગાંડી સાસરે ના જાય અનેડાહીને શિખામણ આપે” એવી છેહું પોતે કસરત કેડાયેટિંગ કરતો નથીદિવસમાં પાંચ ઈન્જેક્શનપેટમાં ઠોકું છુંભાવતી વાનગી મર્યાદામાં માણું છું.આંખની રિટિનોપેથી માટે લેઝર પણ લઉં છું.કિડનીનું ક્રિયેટીનાઈન પણ જોયા કરવું પડે છેજોતમારે મારી ક્લબમાં જોડાવું ના હોય તો હાથ પગહલાવીને પેટ હલકું રાખજોઓરલ દવાઓ લાંબાગાળે કિડની ફંક્શનને અસર કરશેડોક્ટરની સલાહઈન્સ્યુલીન શોટની હોય તો તે લેતાં અચકાશો નહિ.Hemoglobin A1C દર ત્રણ મહિને ચેક કરતારહેજોઅને સત્યનારાયણ કથા ભલે ના સાંભળોપણ શીરાના પ્રસાદનો ડબલ ડોઝ લેવાનું ચૂકશોનહિસત્યનારાયણદેવકી જય.હવે વાંચો…….

 ડાયાબેટિક મિત્રોએ વાંચવા જેવી ખાસ વાર્તા.

-પ્રવીણ શાસ્ત્રી

" પ્રવીણ શાસ્ત્રી ની  વાર્તાઓ  અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી "

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી