Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

18 April 2017

Chemistry Equation

Chemistry Equation for best life is Ego is always inversely proportional to our Knowledge

અજીબ સવાલ પૂછ્યો આજે એણે મને

અજીબ સવાલ પૂછ્યો આજે એણે મને
તમે મરો છો મારા પર,
તો જીવો છો કોના માટે?🍂🍃

સાલી જિંદગી અમને બનાવી ગઈ

હવે સમજાયું સાલી જિંદગી અમને બનાવી ગઈ,
હતી ભેદી રમત આ શ્વાસની, અમને બનાવી ગઈ,
સવારે રોજ ઉઠતાંવેત જોડ્યા હાથ સુરજને
છતાં કાં આ જગતની રોશની અમને બનાવી ગઈ ..?
બનાવ્યો એક સુંદર બાગ, એમાં છોડવા રોપ્યાં
ખીલી જે જે ઉમીદોની કળી, અમને બનાવી ગઈ ..?
જરા સરખોયે કાબુ એની ઉપર ના રહ્યો મિત્રો,
હંમેશા આ અમારી લાગણી અમને બનાવી ગઈ ..!
હવે એની ખબર તો વ્રુક્ષને પોતાને પણ ક્યાં છે
કદી તડકી કદી આ છાયડી અમને બનાવી ગઈ ?
નડ્યુંના તેર ના આ આંકનું અંધારું તો ક્યાયે-
જુઓને ચારદિ ની ચાંદની અમને બનાવી ગઈ ?
તરસને દોષ દઈએ, વાંક કોનો કાઢીએ બોલો !
વરસતી વાદળી, વેહતી નદી અમને બનાવી ગઈ ?
લખ્યું પોતે છતાં ફાફા પડ્યા એમને સમજવામાં
કલમ,કક્કો અને બારાક્ષરી અમને બનાવી ગઈ ..!
કહ્યુ શું એમણે ને અર્થ એનો શું અમે કીધો
આ કેવી ભાષાની જાદુગરી અમને બનાવી ગઈ ..!!
અમારા નામનો સિક્કો અમે ઠોકયો'તો એના પર 🔬અરવિંદ કે પટેલ 🔬
અને તો પણ અમારી શાયરી અમને બનાવી ગઈ ?
હતું
જ્યાં પહોચવાનું એ સ્થાન નકશામાં જ ના નીકળ્યું
નરી ભ્રમણાં જુઓ ભૂગોળની અમને બનાવી ગઈ ?
હતા ત્યાંના જ ત્યાં એ ભેદ સમજાયો ઘણો મોડો ,
ગતિ પ્રત્યેક પળ ચકડોળની અમને બનવી ગઈ ..!
ફક્ત આ એક કારણથી અમારો માહ્યલો જાગ્યો,
ખરે તાને અમારી ચામડી અમને બનવી ગઈ ..!!
Arvind Patel

કોઇ એક 'યોગી' મોકલી દયો.

કોઇ એક 'યોગી' મોકલી દયો...
મારા મન ના શહેર માં !
ઇચ્છાઓના કતલખાના...
મારે પણ 'બંધ' કરાવવાં છે !!

Arvind k patel
L

હસ્તરેખા ક્યારેય નથી ભૂંસાતી!

એક વાર તમે કોઈની સાથે સબંધના હાથ મિલાવી દો છો
પછી તે હાથ કદાચ છૂટી જાય પણ
તે વ્યક્તિની હસ્તરેખા ક્યારેય નથી ભૂંસાતી!
ભલે એ મિત્ર હોય કે તમારો પ્રેમ. 🕯️🕯️અરવિંદ કે પટેલ 🕯️🕯️
L

સામાજિક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજી ને ૧૨૬મી જન્મજયંતીએ શત્ શત્ નમન

🕯️🕯️🕯️_ज्ञानी लोग पुस्तकों की पूजा करते हैं और अज्ञानी अंधविश्वासी लोग पत्थरों की पूजा करते हैं..._
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️🕯️🕯️ _अपने भाग्य के बजाय अपनी कर्म, मेहनत पर विश्वास करो..._
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️🕯️🕯️ _मैं राजनीति में सुख भोगने नहीं बल्कि अपने सभी दबे कुचले भाईयों को उनके अधिकार दिलाने आया हूँ..._
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️🕯️🕯️ _जो कौम अपना इतिहास नहीं जानती, वह कौम कभी भी इतिहास नहीं बना सकती..._
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️🕯️🕯️ "विश्व ज्ञान दिवस"🕯️🕯️🕯️
14 अप्रैल 2017
भारतीय संविधान के शिल्पकार,
आधुनिक राष्ट्र निर्माता ,
पीड़ित मानवता के मसीहा ,
विश्व का ज्ञान दीप
सिम्बल आफ नोलेज
चैंपियन आफ सोशल जस्टिस
भारत रत्न
बोधिसत्व
बाबा साहब
डॉ0
भीमराव अम्बेडकर जी
के 126 वें जन्मदिन पर
आपको एवम् आपके परिवार को
कोटि-कोटि शुभकामनायें
जय भीम ......जय भारत🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💐💐 💐💐💐💐


દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી