હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો..
શક્ય છે રૂમાલ ભીના મળે..!
🔴કોઇના સમય ઉપર હસવાની હીંમત ના કરતા..
સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..!
🔴જીદંગી આ ન્યુઝપેપર જેવી છે..જો તમે આજ ના છો..તો કામ ના છો..જો જુના થઇ ગયા છો..તો ફરસાણ ના પડીકાબનશો..
🔴ઘણીવાર સારું જીવન જીવવા માટે..
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..!
🔴પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી..!
🔴નાના માણસોના હાથ પકડી રાખજો પછી
મોટા માણસના પગ પકડવાની જરૂર નહિ પડે..!
🔴 નફરતોને બાળશો તો, પ્રેમની રોશની થશે..
🔴તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો..
કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..!
🔴 જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને
હસી કાઢવું.
🔴 યાદ કરશો તો યાદો માં મળશું. નહિ તો , ફરિયાદો માં તો છું જ.
🌏
🌏અરવિંદ કે પટેલ
🌏
🌏
શક્ય છે રૂમાલ ભીના મળે..!

સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..!


ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..!


મોટા માણસના પગ પકડવાની જરૂર નહિ પડે..!


કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..!

હસી કાઢવું.





No comments:
Post a Comment