કહેવું ના જોઈએ....?
પપ્પા, ભગવાન આકાશ માં નથી, પણ
આપણા હૃદયમાં જ વસે છે, કહેવું ના જોઈએ?
પપ્પા, જીભ સતત ભીની રહે છે, પણ
એતો ભગવાન જ અભિષેક કરે છે, કહેવું ના જોઈએ?
પપ્પા, તંત્ર, યંત્ર અને ષડયંત્રના જમાનામાં, પણ
મંત્ર જ કામ કરી જાય છે, કહેવું ના જોઈએ.?
પપ્પા, છોડ કેશાકષૅણ થી મોટો થાય છે, પણ
તેમાં કેશવ નું જ આકર્ષણ છે, કહેવું ના જોઈએ.?
પપ્પા, બીડી, તમાકું તમે જ લાવવા કહ્યું હતું, પણ
તેમાં નિકોટીન જ હોય છે, કહેવું ના જોઈએ.?
પપ્પા, જીવ્યા પણ જીવતાં જ ન આવડયું, પણ
એ જીવન જીવાડનાર આ જ છે એમ,કહેવું નાજોઈએ.?
અરવિંદ કે પટેલ.... ઐક્ય...

No comments:
Post a Comment