| ||||||
સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,
અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ. સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા, મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ, દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી. આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ, સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ, અંતરના અજવાળા એટલે આરતી, ભીતરનો ભાવ તે જ પૂજાપો, પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના. ચાલો, ઉરના આંગણે, સમજણના સાથિયા પૂરીએ. એકાન્તની કુન્જમાં, શાંત, પ્રસન્ન સાન્નિધ્ય માણીએ, નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ. |
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
2 October 2017
નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે, સંવેદના-શૂન્ય બની ગઇ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment