ઝડપથી 20 મિનિટમાં
લેખ લખવો છે ?
--------------------------------------------------
ઝડપી લેખ લખવાનો મતલબ ગુણવત્તા રહિતની રચના એવો નથી.સારી રીતે લખવું તે સમાધાન છે .
(1) વિચારોની યાદી રાખો -સ્પષ્ટતા દાખવો
(2)વિચારોને સમર્થક માહિતી સાથે સહાયક કરો .
(3)વિચારોને મુદ્દાઓને બંધ બેસે તેવાં જ વિષય વસ્તુને સ્પર્શો .
(4)બેલેટ પોઇન્ટ -વિચાર સંગઠનની દૃષ્ટિએ લેખને સરળ બનાવો.
(5)ટૂંકાણમાં -500/1000 કે 2000શબ્દોમાં જરૂર મુજબની મર્યાદા -ગુણવત્તા ,માહિતી અને શબ્દોની માપણી ગણતરીઓ જાળવી રાખો.
(6 )વિચારોમાં અટવાઈ જાવ ,ગૂંચાઈ જવાય ત્યારે મન બીજે વાળી ,નવી પ્રેરણા મળે તેવું વાંચન કરો.વિચારોનો પ્રવાહ આપ મળે સ્વયંભૂ સ્ફૂરણમાંથી
આવે છે.
(7)સારો વિચાર સાચવો નહિ ,યાદ રાખો તમે જે વિષે લખો છો તે જાણો -સ્હેલાઈથીતે જાગ્રત થશે જ .
--------------------------------મૂળ અંગ્રેજી -''જિમ એરિસ્ટ '' ના લેખ નો તરજુમો /અનુવાદક -જિતેન્દ્ર પાઢ

No comments:
Post a Comment