Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

પ્રેઝેન્ટેશન




કહેવાયુ છે કે એક ચિત્ર એક હજાર શબ્દોની ગરજ સારે છે.ચિત્રો સાથે ભણવાનુ બાળકોને પણ બહુ ગમે છે.તો આવા જ વિચારથી અહી કેટલાક પ્રેઝેન્ટેશન મુકેલા છે જેના દ્વારા બાળકોના જ્ઞાનમા વધારો થશે અને ગમશે પણ ખરા
પ્રેઝેન્ટેશન
1.  રાષ્ટ્રના શીલવંત ઘડવૈયાઓ-- Download
2.  ભારતના રાજ્યોનો પરિચય- Download
3.  પક્ષીઓ-૪ ભાષામા- Download
4.  ભારતના રાજ્યોના પહેરવેશ- Download
5.  પ્રસિધ્ધ મહિલાઓ- Download
6.  પ્રાણીઓ ૪ ભાષામા- Download
  અક્ષરધામ મંદિર-દિલ્હી- Download
9.  ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેનુ શાસન- Download
10.       કોમ્યુનિકેશન- Download
11.    ધરતીકંપ-પરિચય- Download
12.     આપણા વ્યવસાયકારો- ૪ ભાષામા- Download
13.  સંગીતના સાધનો- Download
14.  જળ પ્રદુષણ- પરિચય- Download
15.  કચ્છ કી સૈર- પરિચય- Download
16. મા તે મા- Download
17.    પંચલાઇન ઓફ પ્રોડક્ટ- Download
19.  રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિભવન- Download
21.   વ્યાવહારિક શબ્દો-૪ ભાષામા- Download
22.  શિક્ષક અને વિદ્યાર્થી- Download
23. વ્યસનમુક્તિ- Download

 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી