Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 April 2014

શિક્ષણ જગત મુકુન્દ : ઉપયોગી સોફ્ટ્વેર

શિક્ષણ જગત મુકુન્દ : ઉપયોગી સોફ્ટ્વેર: FileHippo.com - Download Free Software   ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો « સામાજિક

શિક્ષણ જગત મુકુન્દ : રોગો & ઉપચાર

શિક્ષણ જગત મુકુન્દ : રોગો & ઉપચાર: ગુજ્મોમ.કોમ - માતૃત્વ ની કેડીએ...   જીવનશૈલી ક્લિનિક     Bal Rasikaran

શિક્ષણ જગત મુકુન્દ : શિક્ષણ બ્લોગો 2

શિક્ષણ જગત મુકુન્દ : શિક્ષણ બ્લોગો 2: બ્લોગનાં નામ પ્રમાણેની યાદી « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી   1100 useful web sites   Dabhi Ishwar: કેટલીક ઉપયોગી વેબસાઈટ  ...

શિક્ષણ જગત મુકુન્દ : SMS

શિક્ષણ જગત મુકુન્દ : SMS: Gujarati SMS - World of Free Gujarati SMS - Free Gujarati SMS,Gujarati SMS on Mobile Free,Best Gujarati SMS,Gujarati SMS Shayari,Gujarati ...
http://myeduonline.blogspot.com/2014/04/how-can-seal-evm.htmlHere is a Special Video for Conducting Mock poll and sealing........ How can seal EVM ?

PATADIYAJAYESH: http://gk.rijadeja.com/gk-gujarat/gujarat-district...

PATADIYAJAYESH: http://gk.rijadeja.com/gk-gujarat/gujarat-district...: http://gk.rijadeja.com/gk-gujarat/gujarat-districts-taluka gujarat-districts-taluka

PATADIYAJAYESH: સુવિચાર

PATADIYAJAYESH: સુવિચાર

વીણેલા મોતી


પથ્થર પ્રતિમા બન્યો  એ જોઈ હૈયું હરખી ગયું,
પણ... પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું.........
 
સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ...
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..
બસ મનનો થાક ઓછો કરો
ઉતરી જશે બધો ભાર..
 
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે
.


મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે
તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
 તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે
અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો. 

એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?

માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હો છે,
પણ ઘરના  અસ્તિત્વને આપણે  ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.  
  
  કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે ોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે વધારે કહે છે,
  દેવ-દેવીઓએ પણ માતાના  ગુણગાન ગયા છે. લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
  સારી વસ્તુને માતાની  ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
  
  કેટલાક લોકોએ પિતાની કલ્પનાને લમની ભાષામાં મૂકી છે પણ તે
  ઉગ્રવ્યસની અને મારઝૂડ કરનારા  હોય છે.
  આવા પિતા સમાજમાં એકાદ-બે ટકા હશે  પણ સારા પિતા વિષે શું લખાયુ છે ?????
  
  માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
  માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતા  કરવું પડે છે.
  અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણ કે,
   દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને !!!!! પણ શ્રેય તો હમેશા દીવાને  મળે છે.
  રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છેપણ જીવનની આજીવિકાની વ્યવસ્થાકરનારા
  પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????
  બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ
  રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
  માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
   પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,  કારણ કે
  નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે,  પોતાની માતા મૃત્યુ પામે તો પણ
  પિતા રડી શકતા નથીકારણ કેબહેનને આધાર આપવાનો હોય છે.
  પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ
  પિતા એજ કરવાનું હોય છે.
  જીજાબાઇએ  શિવાજીને  ઘડ્યા એમ ોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે
  શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
  દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી ધરાતે માથા ઉપર
  બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
  રામ  કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
  
  પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
  તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે .
  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર ેખાડે છે.
  દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો   વાપરશે.
  સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર  સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના  ઘરના
  પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી રી લેશે.
  ઘણીવાર તો ખાલી પાણી લગાડીને  દાઢી કરી લેતાં હોય છે.
  પિતા માંદા પડે ત્યારે તરત   દવાખાને  જતા નથી.
  તે માંદગીથી ડરતા નથી... પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે
  તો શું કરવું તેનો ડર લાગે છેકારણ કે
  દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ ાધન હોતું નથી. 
  પહોચ  હોય કે  હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
   ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,
   પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે  તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે
  અને જે પિતા પૈસા મોકલ્યા હોય તેની  મજાક ઉડાડે છે.
  પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.
  જે ઘરમાં પિતા હોય છેતે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.
   કારણ કેઘરના કર્તા-હર્તા જીવંત છે.
  જો તેઓ કંઈપણ કરતા  હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી