Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

MALAVA JEVA MANAS/VYAKTI VISESH

વિભાગવાર અનુક્રમણિકા

વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓ….

અર્થશાસ્ત્રી /  ઈતિહાસકાર /  એન્જિનિયર /  ઉદ્યોગપતિ

અભિનેતા /  કલાકાર/ ચિત્રકાર/ શિલ્પકાર/ જાદુગર

ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી

દેશભક્ત

નારી પ્રતિભાઓ

સંગીતકાર/ગાયક/ નર્તક

ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર

રાજકીય નેતા

વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત

સંત

સમાજ સુધારક/  સમાજ સેવક

સાહિત્યકારો….

કવિ

નવલકથાકાર

પ્રવાસ વર્ણનકારVYAKTI VISESH

(1) SHAKESPEARE:-DOWNLOAD

(2) ARUNA HIRANI:-DOWNLOAD

(3) SUNIL GAVASKAR:-DOWNLOAD

(4) VITHALBHAI PATEL:-DOWNLOAD

(5) BHAGVAT SINGH:-DOWNLOAD

(6) VARGIS KURIYAN:-DOWNLOAD

(7) VINSET CHARCHIL:-DOWNLOAD

(8) VINOBA BHAVE:-DOWNLOAD

(9) VINU MAKAD:-DOWNLOAD

(10) MAHATMA GANDHI:-DOWNLOAD

(11) Dr VIKRAM SARABHAI:-DOWNLOAD

(12) UMASHANKAR JOSHI:-DOWNLOAD

(13) ZAVERCHAND MEGHANI:-DOWNLOAD

(14) VOLTER:-DOWNLOAD

(15) VIJAY AMRUTRAJ:-DOWNLOAD

(16) VIJAY MARCHANT:-DOWNLOAD

(17) VIJYALAXMI PANDIT:-DOWNLOAD

(18) TOLSTOY:-DOWNLOAD

(19) V.V.GIRI:-DOWNLOAD

(20) MANUBHAI PANCHOLI:-
DOWNLOAD

(21) VALBHACHARYA:-DOWNLOAD

(22) SOCRATES:-DOWNLOAD

(23) VINSET CHARCHIL:-DOWNLOAD

(24) STEFFY GRAPH:-DOWNLOAD

(25) SAROJNI NAYDU:-DOWNLOAD

(26) SARDAR PATEL:-DOWNLOAD

(27) SWAMI AANAND:-DOWNLOAD

(28) PUJYA SREE MOTA:-DOWNLOAD

(29) SHYAMA PRASAD MUKHARJI:-DOWNLOAD

(30) SIKANDAR:-DOWNLOAD

(31) RAMKRISHNA PARAMHANSH:-DOWNLOAD

(32) RANI LAXMIBAI:-DOWNLOAD

(33) RANJITSIGH JI VIBHAJI:-DOWNLOAD

(34) RAVINDRANATH TAGOR:-DOWNLOAD

(35) SABANA AJAMI:-DOWNLOAD

(36) SANKRACHARYA:-DOWNLOAD

(37) PABLO PICASO:-DOWNLOAD

(38) PRUTHVIRAJ CHAUHAN:-DOWNLOAD

(39) RAGHUVIR CHAUDHRI:-DOWNLOAD

(40) RAJA RAM MOHAN RAY:-DOWNLOAD

(41) OMKARNATH THAKUR:-DOWNLOAD

(42) P T USHA:-DOWNLOAD

DHIRUBHAI AMBANI

સ્વપ્ન દ્રષ્ટા ધીરુભાઈ અંબાણી
                                                     
http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/dhirubhai1.jpgધીરુભાઈનો જન્મ ૨૮ ડિસેમ્બર૧૯૩૨ના રોજ થયો હતો. હીરાચંદભાઈ અને જમનાબહેનનું તેઓ પાંચમું સંતાન. ૧૭ વર્ષની વયે એડનની એ. બીઝ એન્ડ કંપનીમાં કામ કરવા તેમણે વતન ચોરવાડ છોડ્યું. નવ વર્ષ પછી તેઓ ભારત પાછા ફર્યા અને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારી સાહસની શરૂઆત કરી. મરી-મસાલાના વ્યાપારમાંથી યાર્નના વ્યાપારમાં ઝુકાવ્યું અને ૧૯૬૬માં અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. તેમણે ટેક્સટાઇલ્સયાર્ન,પોલિયેસ્ટર અને પેટ્રોકેમિકલ્સના મેન્યુફેક્ચરિંગની એક વેલ્યૂ ચેઈન ઊભી કરી. ઓઈલ રિફાઈનિંગના ક્ષેત્રમાં ઝુકાવ્યું અને અબજો ડોલરના ઓઇલ એકસ્પ્‍લોરેશનનું સાહસ અજમાવ્યું.
ધીરુભાઈએ ૧૯૭૭માં કેપિ‍ટલ માર્કેટમાં પ્રવેશીને પોતાની યોજનાઓ માટે નાણાકીય સ્ત્રોત ઊભો કરવાનો માર્ગ અપનાવ્યો. બહુ ઓછી જાણીતી ટેક્સટાઈલ કંપનીમાં ભરોસો રાખવા તેમણે મધ્યમ વર્ગના નવા-નવા રોકાણકારોને પ્રોત્સાહિત કર્યાં. કંપનીના અસાધારણ પર્ફોર્મન્સ અને અખૂટ ભરોસાને પગલે-પગલે રોકાણકારોને મળેલા વળતરના કારણે દેશમાં એક નવી રોકાણ-સંસ્કૃતિ (ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર)નું નિર્માણ થયું. માત્ર ૨૫ વર્ષના સમયગાળામાં તેમણે ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન મેળવનાર દેશના સૌથી વિશાળ કોર્પોરેશનનું સર્જન કર્યું. સિદ્ધિ પ્રાપ્‍ત કરવા માટેની અક્ષત વચનબદ્ધતા અને પરવશ ન થઈ જતા તેમના ધ્યેયે રિલાયન્સ ગ્રૂપને એક જીવંત તવારીખ બનાવ્યું. ભારતીય ઉદ્યોગમાં સાતત્યપૂર્ણ વિકાસનો આ ગ્રૂપનો ટ્રેક રેકર્ડ અનન્ય છે. આજે રિલાયન્સનું ટર્નઓવર ભારતના જીડીપીના ત્રણ ટકા જેટલું છે.
http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/dhirubhai.jpgધીરુભાઈએ જે કોર્પોરેટ ફિલોસોફી અપનાવી તે એકદમ સફળ અને સચોટ હતી : હંમેશાં ઊંચું અને નવતર નિશાન સાધો. એના માટે ત્વરાચપળતાસજાગતા કેળવો. શ્રેષ્‍ઠતમનો વિચાર કરો. આ ફિલોસોફીને તેમણે પોતાની ટીમમાં પણ સંવર્ધિત કરી અને રિલાયન્સની ટીમ સદૈવ ઊંચું નિશાન સાધે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો.
અલબત્તપોતાના સમગ્ર જીવનમાં તેઓ એના એ જ ધીરુભાઈ બની રહ્યા. તેમના વ્યક્તિગત મોજશોખ સાવ સીધાસાદાદોસ્તી તો તેમની અવ્વલસદાય તાજગી અને તિતિક્ષાથી ભરપૂરતેમનું ઔદાર્ય અક્ષયપાત્રનું. ઉત્કૃષ્‍ટતા માટેની તેમની અભિલાષા અચલ. ૬૯ વર્ષના જીવનમાં – એ પછી ચોરવાડના બાળક હોય કે એડનના કર્મચારીબોમ્બેમાં મરી-મસાલા અને યાર્નના વેપારી હોય કે ભારતની સૌથી વિશાળ પ્રાઈવેટ સેક્ટર કંપનીના ચેરમેન ધીરભાઈએ પોતાના નેતૃત્વની એક નોંધપાત્ર લાક્ષણિકતા જાળવી રાખી.
ભગવદ્દગીતા કહે છે, ‘મહાન માણસનાં કર્મ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. એ જે કંઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.‘ આ સિદ્ધાંત પ્રમાણે ધીરુભાઈનું જીવન એક ર્દષ્‍ટાંતરૂપ છે.

OMKAR NATH THAKUR

PANDIT OMKARNATH THAKUR:-DOWNLOAD

SWAMI VIVEKANAND


                                           સ્વામી વિવેકાનંદ  

      

           શક્તિ અને સામર્થ્યનો સંદેશો આપનાર ઋષિ વિવેકાનંદનુ જીવન કવન- DOWNLOAD

નરેન્દ્ર"થી "સ્વામી વિકાનંદ"સુધીની યાત્રા-DOWNLOAD

CHICAGO MA APEL SPEECH:-DOWNLOAD

SWAMI VIVEKANNAD NA JIVAN PAR AADHARIT GUJARATI VIDEOS BY VASANT TERRAIYA:-DOWNLOAD

ક્રિકેટ – ક્રીડાંગણના ભવ્ય વીર વિનુ માંકડ

                       વિનુ માંકડ
ભારતના ક્રિકેટજગત માટે ઈ. ૧૯૭૮ના ઑગસ્ટની એકવીસમી તારીખનો દિવસ કમનસીબ હતો. તે દિવસે બપોરે સાડાત્રણના સુમારે મુંબઈમાં વિનુ માંકડનું અવસાન થયું. રમતવીરોના સંદર્ભે કાયમ ગરીબ એવું ભારત વિનુની કાયમી વિદાયથી વધુ ગરીબ બન્યું. બેઠી દડીના ને જરા સ્થૂળ લાગતા માંકડ એટલે ભારતીય બેટ્સમેનોમાં અગ્રિમોમાં એક. બૉલર તરીકે ક્રિયાની સરળતા અને આવડતનાં ઉચ્ચ કક્ષાના કલા-કૌશલનો સુભગ સમન્વય. મન અને તનનો સહકાર અને બૉલની વેધકતા થકી જગતમાં પોતાના પ્રકારના ખેલાડીઓમાં માપદંડ સમા અને નિર્ણાયક બની શકે તેવા ફિલ્ડર.
આ બધા ઉપર ઝળકે છે એમની નિઃસ્વાર્થી ખેલદિલી. માંકડને મન ક્રિકેટદેશટીમ એ જ કાયમ મહત્વનાં રહ્યાં છે. આ ત્રણનું હિત સાચવવામાંએની સેવા કરવામાં તેમણે શરીરઅંગત સિદ્ધિયશ કે અપયશની પરવાહ કરી નથી. જેમ વીર નર્મદે તારે ખોળે છઉં‘ એમ કહી સરસ્વતીની ઉપાસનામાં જ પોતાનું જીવન આપ્‍યું તેમાં માંકડે પણ ઠીક ઠીક સમય ક્રિકેટદેવીની ઉપાસનામાં આપ્‍યો હતો. માંકડ ડાબોડી સ્પિ‍નર તરીકે અને એક ઑલરાઉન્ડર તરીકે જાણીતા હતા. ટેસ્ટમાં ૨૦૦૦ રન અને ૧૦૦ વિકેટોની સિદ્ધિ તે સમયે મેળવનારા સોબર્સબેનો મિલરગૉડાર્ડબેઈલીટોની ગ્રેગ વગેરે હતા તેમાં માંકડની પણ ગણના થતી. આમાંથી એક પણ ઑલરાઉન્ડર એવો નથી કે જેણે ટેસ્ટ-કારકિર્દી દરમિયાન બેવડી ‍સદી અને એક ટેસ્ટમાં ૧૦ વિકેટોની સિદ્ધિ મેળવી હોય. માંકડે આવી સિદ્ધિ બે વાર પ્રાપ્‍ત કરી હતી. ૨૯ થી ૪૦ વર્ષની ઉંમર વચ્ચે એમણે કુલ ૬૦ ‍(બિનસત્તાવાર ટેસ્ટો સહિત) ટેસ્ટોમાં રમી ૩૧૩૨ રન કર્યા અને ૨૧૨ વિકેટો લીધી.
તેમનું મૂળ નામ મૂળવંતરાય. પિતાનું નામ હિંમતલાલ. શાળામાં કોઈકે એમનું વિનું‘ નામથી બોલાવ્યા ને એ નામ રહી ગયું. દુનિયા તો તેમને વી (વિનુ) એમ (મૂળવંતરાય) માંકડના નામે જ ઓળખતી. ઈ. ૧૯૧૭ના એપ્રિલની બારમી તારીખે સામાન્ય નાગર પરિવારમાં જામનગર ખાતે એમનો જન્મ. એ જગતમાં સામાન્ય કુટુંબમાં જન્મી ક્રિકેટર બનવું એ આકાશકુસુમવત્ હતું. સદભાગ્યે જામનગરમાં રાજવીઓમાં ક્રિકેટ માટે અનેરો રસ હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું નસીબ પલટાયું. દુલીપસિંહજીએ ઇંગ્લેન્ડના એક ઑલરાઉન્ડને માંકડના કોચ તરીકે બોલાવ્યો. વિનુની ક્રિકેટ-તાલીમ શરૂ થઈ. ઈ. ૧૯૩૫માં ૧૮ વર્ષે પશ્ચિમ રાજ્યોની ક્રિકેટ ટીમને વિજય અપાવ્યો પરંતુ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ રમવાનો અવસર ઈ. ૧૯૪૬માં જ્યારે વિનુની વય ૨૯ વર્ષની હતી ત્યારે આવ્યો.
માંકડની પોતાની પહેલી ટેસ્ટ ઈ. ૧૯૪૬ના જૂનની બાવીસમીએ ઇંગ્‍લેન્ડમાં લૉર્ડઝ ખાતે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યા અને લગભગ બાર વર્ષ (તા. ૧૧-૧૨-૧૯૫૯) સુધીની યશસ્વી ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ થયો. માંકડની નિવૃત્તિ સુધીમાં ભારત ૫૭ ટેસ્ટો રમ્યું જેમાંથી માત્ર પાંચમાં તે વિજયી બન્યું. એ વિજય યશભાગી હોય તો તે વિનુ માંકડ છે.
તેમની નિવૃત્તિ પછીનાં ૨૦ વર્ષોમાં ક્રિકેટના તંત્રમાં તેમને યોગ્ય અધિકારીપદે નહિ સ્થાપી શકનાર ભારતીય ક્રિકેટએક બાજુ તેમની સેવાઓ બદલ કૃતધ્ની બન્યું તો બીજી તો બીજી બાજુ એ અમૂલ્ય સેવાથી વંચિત રહી પોતે જ પાંગળું બન્યું. જેમ સોબર્સ બૉલર તરીકે થ્રી ઈન વન‘ કહેવાતા એમ માંકડ ક્રિકેટર તરીકે થ્રી ઇન વન‘ કહી શકાય. તે જમણેરી નિર્બન્ધ બેટ્સમેનઅજોડ ડાબેરી સ્પિ‍નર અને મૂલ્યવાન ફિલ્ડર હતા. સ્પષ્‍ટ ર્દષ્ટિ અને દડાને ત્વરાથી પારખવાની કુનેહ ઉપરાંત ઝડપી બૉલિંગ સામે અનિવાર્ય એવાં હિંમત અને આત્મવિશ્વાસ એક બેટ્સમેન તરીકે તેમની પાસે અખૂટ હતાં.આ ફાઇલને પી.ડી.એફ.સ્વરુપે ડાઉનલોડ કરો:-DOWNLOAD


 ક્રિકેટ – ક્રીડાંગણના ભવ્ય વીર  વિનુ માંકડ ના જીવન રજુ કર્તો વીડીયો :-DOWNLOAD

VEER SAVARKAR


  13 June
  Ganesh Damodar Savarkar...
Andaman ma kalapani ni sja kapnar bharat na krantikari ane Vinayak savarkar na bhai....ne anjali.....

ne klik krine  ytube k browser ma juvo 🙏


.CHITRANJAN DAS*

BAKIMCHANDRA CHATOTPADHYAY:-

BAKIMCHANDRA CHATOTPADHYAY:-
=>> CLIKHERE

*PERER POL RUBENS*

PETER POL RUBEEN:-CLICKHERE

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી