Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
22 April 2014
શિક્ષણ જગત મુકુન્દ : ઉપયોગી સોફ્ટ્વેર
શિક્ષણ જગત મુકુન્દ : ઉપયોગી સોફ્ટ્વેર: FileHippo.com - Download Free Software ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો « સામાજિક
શિક્ષણ જગત મુકુન્દ : રોગો & ઉપચાર
શિક્ષણ જગત મુકુન્દ : રોગો & ઉપચાર: ગુજ્મોમ.કોમ - માતૃત્વ ની કેડીએ... જીવનશૈલી ક્લિનિક Bal Rasikaran
શિક્ષણ જગત મુકુન્દ : શિક્ષણ બ્લોગો 2
શિક્ષણ જગત મુકુન્દ : શિક્ષણ બ્લોગો 2: બ્લોગનાં નામ પ્રમાણેની યાદી « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી 1100 useful web sites Dabhi Ishwar: કેટલીક ઉપયોગી વેબસાઈટ ...
શિક્ષણ જગત મુકુન્દ : SMS
શિક્ષણ જગત મુકુન્દ : SMS: Gujarati SMS - World of Free Gujarati SMS - Free Gujarati SMS,Gujarati SMS on Mobile Free,Best Gujarati SMS,Gujarati SMS Shayari,Gujarati ...
http://myeduonline.blogspot.com/2014/04/how-can-seal-evm.htmlHere is a Special Video for Conducting Mock poll and sealing........ How can seal EVM ?
PATADIYAJAYESH: http://gk.rijadeja.com/gk-gujarat/gujarat-district...
PATADIYAJAYESH: http://gk.rijadeja.com/gk-gujarat/gujarat-district...: http://gk.rijadeja.com/gk-gujarat/gujarat-districts-taluka gujarat-districts-taluka
વીણેલા મોતી
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું,
પણ... પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું.........
પણ... પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું.........
સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ...
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..
બસ મનનો થાક ઓછો કરો
ઉતરી જશે બધો ભાર..
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..
બસ મનનો થાક ઓછો કરો
ઉતરી જશે બધો ભાર..
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે.
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે.
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે
તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે
અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે
અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!
Posted by
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?
માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હો ય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બ ોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
સારી વસ્તુને માતાની જ ઉપમા આપવ ામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
કેટલાક લોકોએ પિતાની કલ્પનાને ક લમની ભાષામાં મૂકી છે પણ તે
ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોય છે.
આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયુ ં છે ?????
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે.
અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણ કે,
દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને !!!!! પણ શ્રેય તો હમેશા દીવાને જ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થાકરનારા
પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ
રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે
નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ
પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ
પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચ ોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમ યે
શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મ ધરાતે માથા ઉપર
બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમ જાય કે, ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દ ેખાડે છે.
દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર ક ે સલુનમાં જઈને બીલ કરશે પણ તે મના જ ઘરના
પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી ક રી લેશે.
ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી.
તે માંદગીથી ડરતા નથી... પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે
તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે
દીકરીના લગ્ન અને દીકરાનું શિ ક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સ ાધન હોતું નથી.
પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,
પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈ સા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે
અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.
જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.
કારણ કે, ઘરના કર્તા-હર્તા જીવંત છે.
જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે.
Subscribe to:
Posts (Atom)