ડોકટરોનો વ્યવસાય દર્દીની જિંદગીની સાથે જોડાયેલો હોય છે. દર્દીની જિંદગી બચાવવા માટે એને અંગત શોખનાં કામો પડતાં મૂકીને ઘણીવાર હોસ્પિટલ દોડી જવું પડે છે.આ સત્ય ઘટનાત્મક વાર્તાના લેખક ડો.શરદ ઠાકર પોતે એક જાણીતા ડોક્ટર તો છે જ પણ એક લોક પ્રિય વાર્તા લેખક પણ છે.ડોકટરના વ્યવસાયના એમના જાત અનુભવો પરથી એમણે ઘણી સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ લખી છે એમાંની આ એક વાર્તા છે.ઉતરાણ ઉપર પતંગ ચગાવતાં કુટુંબીજનોની અને મિત્રોની મરજી વિરુદ્ધ પણ પત્નીની મુક સંમતિથી વાર્તાના ડો. અશોકભાઈ હોસ્પિટલ દોડી જઈને એક સગર્ભા યુવતીની કઠીન ડીલીવરી કરાવી એનો જીવ બચાવે છે.આ વાર્તા વાંચી આ ડો. અશોકભાઈ પર અને ડોકટરના વ્યવસાય પર તમને જરૂર માનની લાગણી થશે.વાર્તા લેખક ડો. શરદ ઠાકરે એમની આગવી શૈલીમાં વાર્તાની સરસ જમાવટ કરી છે.શરૂથી અંત સુધી વાર્તા રસ જાળવી રાખતી ડો. શરદ ઠાકરની આ સત્ય ઘટનાત્મક પર આધારિત વાર્તા મને ગમી એવી તમને પણ જરૂર વાંચવી ગમશે .વિનોદ પટેલ
સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા.
|
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
26 February 2016
શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …. ડો. શરદ ઠાકર
કોનાથી છેટા ચાલવું?
|
કોનાથી છેટા ચાલવું?
* અસતથી.
|
આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ
|
આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ ગાયમાતાઃ આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ *ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે. * ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે. ગાયનું દૂધ હ્રદયરોગ,ાલ્સર,ક્ષયારોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે. * પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય અને ગાયનું દૂધ વેચતા નથી પણ તે દાન સ્વરૂપમાં આપવામાં આવે છે. * આંખો દુખતી હોય ત્યારે ગાયના દૂધનો પાટો બાધવાથી દર્દ મટી જાય છે. * ગાયનું દૂધ લઈ આખા શરીર પર માલિસ કરી નાહવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે તેમજ ચામડી ગોરી,ચમકદાર અને તેજસ્વી બને છે. * ગાયના ધી-દૂધનો શીરો ખાવાથી પ્રસુતા સ્ત્રીને કોઈ રોગ થતા નથી. * મહાભારતમાં રાજા યુધિષ્ઠિરે ગાયના દૂધને અમ્ટ્ર તુલ્ય માન્યુ છે યક્ષે જયારે પ્રશ્ન પુજયો કે પૃથ્વીનું અમૃત કયુ છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ગાયનું દૂધ જ એક માત્ર પૃથ્વી પરનું અમૃત છે. ગાયનું દૂધ માનવ શરીરમાં કાયાપલટ કરી તેના બધાજ અંગોને પુષ્ટ બનાવી અને અનેક રોગોને નષ્ટ કરે છે કાયાપલટથી નવું જીવન મળે છે. * યુરોપના સૈનિકોને પોષ્ટિક આહાર માટે ગાયનું ધી,દૂધ દરરોજ આપવામાં આવે છે. * ધરમાં ગાયના ધીનો દિવો કરવાથી વાયુમંડળ શુધ્ધ તેમજ પવિત્ર બને છે. * કાળી ગાયનું દુધ ત્રિદિષ શામક અને સર્વોતમ છે સાંજે જંગલમાથી ચરીને આવેલી ગાયનું દુધ સવારના દૂધ કરતા હકલુ હોય છે. * ગાયના દૂધથી કોલેસ્ટ્રોરલની વુધ્ધિ નથી થતી,હ્રદય તેમજ લોહીના પ્રવાહને સુગમ બનાવે છે. * ગાયનું ગરમ દૂધ પીવાથી કફ તેમજ ગરમ કરી ઠંડુ પીવાથી પિત્તનો નાશ થાય છે. * અનેક ધર્મો ગ્રંથો અનુસાર પંચામૃત ગાયનું દૂધ,ધી,દહી,શક્કર,(ખાંડ)ાને વરસાદના શુધ્ધ પાણિથી બનાવવામાં આવે છે. * જલોદરના રોગીને પાણી પીવાની સખ્ત મનાઈ છે,તે ફકત ગાયનું દૂધ પીવે તો રોગમાં પણ સુધારો થાય છે. ગાય માતાની કૃપાથી જો કોઈ ગર્ભધારણ કરેલી મહિલા એક મહિના સુધી ચાંદીની કટોરીમાં દેશી ગાયના દૂધનું દહી બનાવીને ખાય તો દિવ્ય શક્તિશાળી બાળક જન્મશે. Check out Jeevanshailee |
|
કોનાથી છેટા ચાલવું?
* અસતથી.
* જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી. |
અગ્નિને દેવ કેમ માન્યા ?
|
અગ્નિને દેવ કેમ માન્યા ?
* આકૃતિરહિત શક્તિ એટલે દેવ.આ દષ્ટિએ અગ્નિ દેવ છે.
* અગ્નિ પ્રગટે ત્યારે હંમેશા એની ઊધ્ર્વગતિ થાય છે.
* અગ્નિમાં જે કાંઈ નાખીએ તે ખાખ થઈ જાય છે અને છેવટે પોતે પણ પાછળ કશું રાખ્યા વિના શાંત થઈ જાય છે.
* એ શુધ્ધને નષ્ટ કરી દે છે અને શુધ્ધને બચાવી લે છે.
|
મનોબળ દઢ કરવા શું કરવું?
|
Posted: 26 May 2014 09:06 AM PDT
મનોબળ દઢ કરવા શું કરવું?
* શુરવીરનો સંગ કરવો.
* સાત્વિક કાર્યો કરવા.
* સત્સંગ કરવો.
* સદગ્રથો વાંચવા અને
* નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.
|
1.ડંખીલા શબ્દો[2] સમજણનો સેતુ
ડંખીલા શબ્દો
એક ત્રે કહ્યું, ‘કંઈ કારણ વગર મને એવું લાગે છે કે મારી તબિયત ખરેખર બગડી ગઈ છે. એક સમયે બધા મને હસમુખો કહેતા અને આજે હવે કોઈ ને કોઈ મિત્ર મજાકમાં કહે છે કે આવું સોગિયું મોં થઈ જવાનું કારણ શું ? કોઈ તકલીફ આવી પડી છે ? રાતોરાત જાણે મારો મિજાજ બદલાઈ ગયો હોય તેમ લાગે છે.’
જવાબમાં સોગિયું હસીને ભાઈએ કહ્યું, ‘કંઈ ખબર પડતી નથી પણ મનની અંદર આટલી હતાશા કેમ પેદા થઈ છે. વિચાર કરું તો એમ થાય છે કોઈ સમસ્યા તો છે નહીં. ઘરમાં કોઈ પ્રશ્ન નથી. બહારના બધા વહેવારો સચવાય છે. આડોશપાડોશ જોઈએ છીએ. એ અંગે પત્ની કહે છે : ‘આપણી આજુબાજુ દરેક કુટુંબમાં અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે કડવી ઝેર બોલચાલી સાંભળીએ છીએ.’ પત્નીએ કહ્યું. મને નવાઈ લાગે છે કે તમે કે હું કદી ઊંચા અવાજે બોલ્યા હોઈએ કે આપણે ઝઘડ્યા હોઈએ એવું બન્યું નથી. તમારી મા જાણે મારી જ મા હોય એવો અમારો વહેવાર છે. કોઈ વાર એમ થાય છે કે આ સુખ શું લાંબું ચાલશે ?
કોઈ પણ બે માણસોની શાંતિ ટકાવી રાખવાની જવાબદારી કુટુંબના સભ્યોની છે. ઘણાં બધાં કુટુંબો આપણે જોઈએ છીએ અને દરેકના સ્વભાવમાં કલેશ અને કંકાસનાં મૂળ ઊંડાં ઘાલી બેઠાં છે. સાચું કહીએ તો ઘણાં બધાં કુટુંબો પૈસાવાળા હોય, ઘણી બધી સગવડોવાળા હોય છતાં આંખો લડ્યા કરે છે, નવાઈની વાત તો એ છે કે લોહીનું સગપણ છે એવા એક જ ઘરના સભ્યો મનમાં ઊંડે ઊંડે તિરસ્કારનાં મૂળ ઊંડા નાંખીને બેઠા છે. નવાઈની વાત એ છે કે પડોશી સાથે સારા સંબંધો રાખીને ઝઘડાઝઘડી નહીં કરનારા ઘરની અંદર જાણે તિરસ્કારની ઊંડી લાગણીથી વર્તી રહ્યા હોય એવું કોઈને પણ દેખાય છે. વિચિત્ર વાત તો એ છે કે કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગને સુધારવા-બગાડવાની કોઈ ચિંતા કર્યા વગર કલેશ-કંકાસનો સૂર ઘણો ઊંચો જતો લાગે છે. સમાજમાં આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ આપણા પોતાના ઘરમાં જ શાંતિ ટકાવી શકતાં નથી. નવાઈની વાત એ છે કે ઘરના સભ્યો જ એકબીજાની ઈર્ષ્યા કરતાં હોય છે અને એકબીજાને શંકાની નજરે જુએ છે. ઘણાં કુટુંબોમાં કુટુંબના સભ્ય જ પોતાનાં બાળકોની વચ્ચે વેરઝેરનાં બી વાવે છે.
માણસો ઉદાર હોવાનો અને સંસ્કારી હોવાનો દાવો કરે છે, પણ કુટુંબની અંદરની વ્યક્તિની જ ઈર્ષ્યા કરતાં અચકાતાં નથી. લોહીની સગાઈવાળા માણસો એકબીજા વિશે દુશ્મન જેવું નકારાત્મક બોલે છે. એક ભાઈ એના મિત્રને કહે છે કે મારા મતે તારો ભાઈ આટલો ખરાબ તો નથી, પણ તું હંમેશા એનાં વિશે અત્યંત ઘસાતું બોલે છે. ભાઈ માટે ભાઈને લાગણી ના હોય એવો પ્રશ્ન મારા મનમાં છે. બે સગા ભાઈઓ એમના સમાજમાં એકબીજા વિશે અત્યંત ઈર્ષ્યાભર્યું ઊંચા અવાજે બોલે છે. કેટલીક સ્ત્રીઓ પોતાની મંડળીમાં પોતાના પતિ વિશે અત્યંત અણગમતું બોલે છે અને કદી એવો વિચાર કરતી નથી કે મંડળીની બીજી બહેનો એમના પતિ વિશે શું વિચાર કરતી હશે અને હું જ મારા પતિની નિંદા કરું છું. એની છાપ સાંભળનારા પર કેવી પડતી હશે.
ઘણાં બધાં લોકો અને ખાસ કરીને બહેનો પોતાની નીડરતા બતાવવા કોઈને પણ વિશે અત્યંત ડંખીલું બોલતાં અચકાતી નથી. આપણે જેને સારી રીતભાત કહીએ છીએ. એમાં કોઈને વિશે જેમતેમ બોલવું નહીં જોઈએ. એ સમજી શકાય તેવી વાત છે પણ ઝેરીલી ટીકા કરનારા એવું કહે છે કે ગમે તેવા મોટા માણસની પણ હું પરવા કરતો નથી. જેને જે માનવું હોય તે માને. હું તો ગમે તેવા મોટા માણસને મોઢે ચાર ગાળ ચોપડાવી દઉં ! ઘણા બધા માણસો એકબીજાનું ખૂબ ખરાબ બોલે છે, પણ એમને વિશે કોઈ ખરાબ બોલે છે એવી ખબર પડે ત્યારે મનમાં જ સળગી ઊઠે છે. ત્યારે તેઓ તટસ્થ રહી શકતાં નથી કે વિચારી શકતાં નથી કે બીજાને પણ આમ જ થતું હશે ને !
.
[2] સમજણનો સેતુ
એક જૂના મિત્ર મળી ગયા. તેમનો હર્યોભર્યો સંસાર હતો. બધી રીતે કુટુંબમાં શાંતિ હતી. પૈસેટકે કોઈ મુશ્કેલી ન હતી. છતાં મિત્રે અસંતોષના સૂરમાં કહ્યું, ‘આજકાલ પુત્ર-પુત્રીઓને કાંઈ પણ કહીએ છીએ તે તેમને ગમતું નથી. આપણે તો તેમના ભવિષ્યનો વિચાર કરી સલાહસૂચન કરતાં હોઈએ છીએ. છતાં મોટા ભાગે સંતાનો તેને અવગણતા હોય તેવું લાગે છે. આનું શું થઈ શકે ?’ આ સમસ્યા માત્ર આ એક મિત્રની જ નથી. આપણે સૌ જાણીએ છીએ કે લગભગ દરેક કુટુંબમાં હવે આ સમસ્યા નજરે થવા લાગી છે. માતાપિતા લાગણીપૂર્વક સલાહસૂચન કરે તેને સંતાનો પોતાના જીવનમાં દખલ કરતાં હોય તેમ ગણે.
પુખ્તવયનાં સંતાનોને મા-બાપ યોગ્ય માર્ગદર્શન, સલાહ-સૂચન જરૂર આપે, તેમાં ખોટું પણ નથી. પણ મા-બાપે સંતાનોની સ્વતંત્રતા તરફ જરાય તરાપ મારવી નહીં જોઈએ કારણ કે તેમનાં સંતાનોને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે અને કોઈનું ઊછીનું જીવન જીવવાની ફરજ તેમને પાડવી નહીં જોઈએ. કોઈ પણ સંતાન, પુત્ર હોય કે પુત્રી, પુખ્તવય પ્રાપ્ત કરે પછી તે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનો સમાન દરજ્જો પામે છે. તેમનું પોતાનું જીવન તેમનું પોતાનું છે અને તે કંઈ માબાપના જીવનની કાર્બન કોપી કે નકલ જેવું હોઈ શકે નહીં. દરેક સ્વતંત્ર વ્યક્તિને તેનું એક સ્વતંત્ર અલગ ભાગ્ય હોય છે. તે સારું હોય કે ખરાબ. આપણે મા-બાપ તરીકે તેમને શિક્ષણ આપીએ, શિખામણ આપીએ, સલાહ આપીએ, મદદ કરીએ પણ તેના બદલામાં આપણે પુખ્તવયના સંતાનની સ્વતંત્રતા છીનવી લઈ ના શકીએ. સંતાનોને આપણે પ્રેમના દાવા હેઠળ મિલકત ગણી ન શકીએ અને તેવો વહેવાર કરી ના શકીએ.
પુખ્તવયનાં સંતાનો અને મા-બાપોના દષ્ટિબિંદુમાં, વિચારોમાં, ધારણાઓમાં મતભેદ હોઈ શકે છે – હોવાનો જ. આ અંગે ચર્ચા કરવાનો, સમજવાનો બંને પક્ષને સરખો હક્ક છે. આ બધા પછી પણ પુખ્ત સંતાન પોતાની ઈચ્છા મુજબનો નિર્ણય લે અને એ રસ્તે આગળ વધવા માગે તો તેમ કરવાનો તેમને હક્ક છે. તેમના નિર્ણયો ખોટા કે નુકશાનકારક પુરવાર થઈ શકે છે પણ આ હકીકત તો તમામ પ્રકારના નિર્ણય માટે એક સરખી સાચી છે. યુવક કે યુવતી માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ મનપસંદ વ્યક્તિ સાથે પરણે અને પછી દુ:ખી થાય તેવું બને પણ તે જ રીતે માબાપની ઈચ્છાનુસાર પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરીને પણ તે દુ:ખી થઈ શકે છે. આમ કોઈ પણ કિસ્સામાં સુખી કે દુ:ખી થવાની શક્યતાઓ એકસરખી જ હોય છે. માણસને ખૂબ અનુભવ હોય કે થોડો અનુભવ હોય. તેનો કોઈ પણ નિર્ણય મનુષ્યસહજ મર્યાદાથી બાકાત રહેતો નથી. સૌથી મહત્વની અને સમજવા જેવી વાત એ છે કે પુખ્તવયનાં પુત્ર કે પુત્રીને પોતાની કારકિર્દી અંગે અને લગ્ન અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે. તેમાં તેઓ દુ:ખી થાય ત્યારે તેમને તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ. આવી જવાબદારીઓ તેઓ સ્વીકારે છે જ. સ્વતંત્ર નિર્ણયનું આ જ લક્ષણ હોય છે. તે સમજે છે કે સ્વતંત્રતાની પણ એક કિંમત હોય છે અને તે કિંમત તેણે ચૂકવવી જ જોઈએ. પોતાના સ્વતંત્ર નિર્ણયને લીધે તેને ઈનામ જેવું જ કંઈ ફળ મળે તો જે આનંદથી તે સ્વીકારે છે એવા જ આનંદ સાથે તેણે દંડ કે શિક્ષા જેવું ફળ પણ સ્વીકારી લેવું જોઈએ.
આપણે જોઈએ છીએ કે અનેક પુખ્ત યુવક-યુવતીઓ મા-બાપોની મિલકતવૃત્તિ અને પોતાની સ્વાતંત્ર્ય ઝંખના વચ્ચે ભારે વિમાસણ અનુભવે છે. એ મૂંઝવણ અને દ્વિધામાંથી નિરાશા અને વિમાસણમાંથી તેમને બહાર કાઢવાની જવાબદારી વડીલોએ સ્વીકારવી જોઈએ. જીવનની ગંભીર બાબતો અંગે નિર્ણય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે એવી હૈયાધારણ પણ તેમને આપવી જોઈએ. સંતાનોએ પણ માબાપ અને વડીલોનાં સલાહસૂચનોને પ્રેમની નિશાની ગણી યોગ્ય સંદર્ભમાં લેવી જોઈએ. મા-બાપ અને સંતાનો વચ્ચેનો આ સમજણ સેતુ જ સંસારને જીવવા અને માણવા યોગ્ય બનાવશે.

O
સંત-વાણી..!
સંત-વાણી..!
એકવાર એક સંતપુરુષે તેમના ચેલાઓ ને એક પ્રશ્ન પુછ્યો, જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે શામાટે ઊંચા અવાજે બોલીએ છીએ? શામાટે કોઈ અપસેટ હોય ત્યારે એક-બીજા સાથે જોર-જોરથી ઊંચા અવાજમાં જ વાત કરે છે?બધા ચેલાઓ વિચારવા લાગ્યા અને એક ચેલાએ જવાબ આપ્યો; આપણે આપણી ધૈર્ય અને માનસિક શાંન્તિ ગુમાવીએ છીએ તેથી બુમો પાડી ઊંચા અવાજે વાત કરીએ છીએ.
સંતે આગળ જણાવતાં કહ્યુ; પણ શામાટે ઊંચા અવાજની જરુર પડે છે? જ્યાં બીજો વ્યક્તિ તેની પાસે નજીકમાં હોય છે શુ તેમણે નીચા અવાજે શાંન્તિ પૂવૅક વાત કરવી શક્ય નથી? પરંતુ વ્યક્તિ ગુસ્સામાં હોયછે ત્યારે શામાટે બુમો પાડી ઊંચા અવાજે વાત કરવી પસંદ કરે છે?
ચેલાઓ એ બે-ત્રણ વાતો રજુ કરી અલગ-અલગ જવાબ આપવા પ્રયત્નો કર્યા પરંતુ તેમની વાતોથી સંત સંતુષ્ટ થયા નહી.
અંતમાં સંતે વિસ્તારથી સમજાવતાં કહ્યુ; જ્યારે બે વ્યક્તિ એક-બીજા ઉપર ગુસ્સો વ્યક્ત કરેછે ત્યારે બંન્નેનાં હ્ર્દય વચ્ચે વધુ અંતર થઈ જાય છે. આમ તે અંતરને ઓછુ કરવા ત્થા બોલેલા અવાજને એક-બજા સુધી પહોચાડવા બોલને ઊંચા અવાજે આક્ર્મક રીતે રજુ કરે છે.
જેટલા તમે ગુસ્સામાં વધુ તેટલો તમારો અવાજ ઊંચો અને કંઈક જુદો હશે.
આગળ સમજાવતાં સંતે કહ્યુ; તમે જોયુ હશે કે જ્યારે બે-વ્યક્તિ એક-બીજાને ચાહતા હોય, એક-બીજા પ્રત્યે પ્રેમભાવ હોય ત્યારે શુ બને છે? તે ક્યારે પણ ઊંચા સ્વરમાં બોલશે નહિ અને મૃદુભાવે વાતચીત કરશે!
કેમ? કારણકે તેમના બંનેનાં હ્ર્દય એક-બીજાની ખૂબજ નજીક છે અને વચ્ચેનુ અંતર ઘણું ઓછું છે. સંતે આગળ વાત ચાલુ રાખી અને જણાવ્યુ કે જ્યારે તેઓ એક-બીજાને ગળાડુબ પ્રેમ કરતા હોય ત્યારે શુ બને છે? તેઓ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી, ફક્ત ધીમે ધીમે કાનમાં બોલે છે અને તેમના પ્રેમ સંબંધોમાં એક-બીજાથી વધુ નજીક આવે છે. અને અંતમાં ધીમે ધીમે કાનમાં બોલવાની જરુરત પણ જણાતી નથી, ફક્ત એક-બીજાની દ્રષ્ટિ઼ એક થઈ જાયછે; તેઓ એકરુપ બની જાયછે.
શિખઃ
જ્યારે તમે વાદવિવાદ કરો; દલીલ કરો ત્યારે તમારાં હ્ર્દયના અંતરને વધતુ અટકાવજો, ક્યારે એવા શબ્દનો ઉપયોગ ન કરશો જેથી કરીને તમારા વચ્ચેનુ અંતર એટલુ બધુ ના વધી જાય કે જેથી તમને પછા ફરવાનો કોઈ માગૅ મળવો મુશ્કેલ લાગે.
નોધઃ મૂળ અંગ્રેજીનો અનુવાદ કરેલ છે.
આભાર
રમેશ પટેલ.
-અનામી ચિંતક
આપણે વ્રૃધ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ
આપણું હસવાનું ઓછું થયું તેથી આપણે વ્રૃધ્ધ થઈ ગયાં!
-અનામી ચિંતક
મનનો નિગ્રહ કોણ કરી શકે?
|
મનનો નિગ્રહ કોણ કરી શકે?
* દરેક ક્રિયા કરતી વખતે પરિણામી દષ્ટિનો ઉપયોગ કરી શકે તે.
* માંડકય ઉપનિષદની કારિકાઓના રચયિતા ગૌડપાદાચાર્યે આ પ્રશ્નનોઅદભુત ઉત્તર આપ્યો છે-દર્ભની ટોચ પર અકેક બિન્દુ ચઢાવીને સાગર ઉલેચવામાં જેવો ઉત્સાહ જોઈએઈવા ઉત્સાહથી કોઈપણ જાતનો કંટાળો લાવ્યા વિના રયત્ન કરનાર મનુષ્ય મનને નિગ્ કરે છે.
* સમજણના આઠે ય અંગનો ઉપયોગ કરનાર. -વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ.મૌન,યુક્તિ,ધીરજ અને તટસ્થતા એ સમજણાના આઠ અંગ છે.
|
પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari ) ના જીવનની પ્રેરક કથા ..
પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari ) ના જીવનની પ્રેરક કથા .. |
Muniba Mazari
(Photo Courtesy- DAWN )
જિંદગી ઝીંદાદિલીકા નામ હૈ
મુર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ !
ખુશી ક્યા શીખાતી હમેં જિંદગીક મઝા,
અપને દુખોસે હી હમને ખુશી પાયી હૈ
--અજ્ઞાત
ઘણીવાર જીવનમાં અકસ્માતો બનતા હોય છે.અકસ્માતમાં શરીરનાં અંગો ગુમાવીને ઘણા લોકો લાચારી અનુભવી નિરાશાની ગર્તામાં સરી પડી એમનું જીવન દુઃખદાયક બનાવે છે તો કેટલાક એ અકસ્માતને એક જીવનનો એક શાપ માન્યા સિવાય એમનામાં પડેલા સત્વને બહાર લાવી, નવી ઉર્જા શક્તિને ઉજાગર કરી એ અકસ્માતને આશીર્વાદમાં પલટી નાખે છે અને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની જતા હોય છે.
અકસ્માતને એક આશીર્વાદમાં પલટી નાખનાર હાલ ૨૪ વર્ષની પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari) ના જીવનમાં બનેલી સત્ય ઘટના ખુબ જ રસિક છે એટલી જ પ્રેરક છે.આ યુવતીને એની ૨૦ વર્ષની ઉંમરે એક કાર અકસ્માતમાં એના શરીરને ગંભીર ઈજાઓ થઇ.બે વર્ષ અને અઢી મહિના એને હોસ્પીટલમાં પથારીમાં પડી રહેવું પડ્યું.અકસ્માતમાં એના શરીરના ઘણા ભાગનાં હાડકાંમાં ફ્રેકચર થઇ ગયું. એનું અડધું અંગ લકવા ગ્રસ્ત થઇ ગયું.એનાં ભાગેલાં હાડકાંને સાંધવા ઘણી બધી લોખંડની પ્લેટો નાખવી પડી .પરંતુ આ લોખંડી મિજાજ ધરાવતી યુવતી આવા દુખ દાયક સંજોગોમાં હિંમત ના હારી, હામ ના હારી.એની જાતને એક નિષ્ક્રિય વેજીટેબલ માનવાને બદલે એનામાં પડેલી ઉર્જાને એણે સતેજ કરી. પથારીમાં રહીને પણ એણે ઓઈલ પેઈન્ટથી સુંદર ચિત્રો દોરવાનું શરુ કર્યું .એની આ વેબ સાઈટ પર એનાં કેટલાંક આ ચિત્રો જોઈ શકાશે.
એની ૨૦ વર્ષની ઉંમરે જ્યારે આ યુવતી મુનીબાને અકસ્માત થયો ત્યાં સુધી એણે જીવનમાં કશું નવું કર્યું ન હતું.સામાન્ય ઘરની અનેક યુવતીઓની જેમ કોઈ ધ્યેય વિહીન,દિશા વિહીન રીતે એનું જીવન પસાર થતું હતું. પાકિસ્તાનમાં એને કોઈ ઓળખતું ન હતું. પરંતુ અકસ્માત થયા પછી આજે એને વ્હીલચેરમાં જ બધે ફરવું પડતું હોવા છતાં એના વ્યક્તિત્વનું સુંદર ઘડતર કરીને આજે એ એક આર્ટીસ્ટ,ગાયિકા, મોડેલ , સામાજિક કાર્યકર્તા ,મોટીવેશનલ સ્પીકર ટી.વી. એન્કર,ઘણી પ્રોડક્ટ્સની બ્રાંડ એમ્બેસેડર વિગેરે અનેક વિધ પ્રવૃતિઓથી એનું જીવન આજે ધમધમી રહ્યું છે.આજે એ પાકિસ્તાન અને વિદેશમાં ખુબ પ્રખ્યાત થઇ ગઈ છે.
(Photo Courtesy-Wikipedia)
જીવનની આગને પણ બાગમાં ફેરવી નાખનાર આ ઝીંદાદીલ પાકિસ્તાની યુવતીના મુખે જ નીચેના વિડીયોમાં એના જીવનની રસ ભરી દાસ્તાન ઘણા લોકોને પ્રેરણા પૂરી પાડશે.
A very emotional and inspiring video...
Must watch for everyone before complaining about life.
પાકિસ્તાનના જાણીતા અખબાર DAWN સાથેનો મુનીબા મઝારીનો ઈન્ટરવ્યું આ લીંક પર વાંચો.
Living colours :Strength not bound to a wheel Chair
જીવનની કસોટી કરે એવા મુશ્કેલીઓના સમયમાં જ માણસના વ્યક્તિત્વનો ખરો વિકાસ થતો હોય છે. એવા વખતે એનામાં રહેલી છુપી શક્તિઓ કામે લાગી જાય છે અને માર્ગ શોધી આગળ વધવાનો જુસ્સ્સો એનામાં પેદા કરે છે.સોનું મૂળ ખાણમાં હોય ત્યારે જોવું ના ગમે એવું બેડોળ હોય છે. આગમાં તપીને એરણ પર કારીગર સોનીના હાથે એના હથોડાના ઘા ખમ્યા પછી જ એ એક સુંદર ઘરેણું બને છે.એવી જ રીતે જીવનની એરણ પર વિપરીત સંજોગોના હથોડા પડ્યા પછી જ માણસના વ્યક્તિત્વનું ખરું ઘડતર થાય છે. મુશ્કેલીઓમાંથી હેમખેમ બહાર આવીને વિકાસ સાધવાનો આનંદ અનેરો હોય છે.
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
પાકિસ્તાની ઝીંદાદીલ યુવતી મુનીબા મઝારી ઉપરની જીવન કથાના અનુસંધાન રૂપે સુ.શ્રી દર્શાબેન કીકાણી લિખિત અને વેબ ગુર્જરી બ્લોગમાં પ્રકાશિત નીચેનો પ્રેરણા સભર ચિંતન લેખ પણ વાંચવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે.
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી, ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી,
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો, બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી.
પાંખનું કૌવત કે હું ધીમો કડી પડતો નથી -દર્શા કિકાણી
સાભાર- સુ.શ્રી દર્શાબેન કીકાણી, વેબ ગુર્જરી
કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી
|
કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી
આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરાશો તોતમે હેલ્દિ બનવાનું એવોઈડ કરો છો.જોકે દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટિશિયન પણ જણાવે છે કે દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે,તેમજ તેમાં હાઈ ફાઈબર અને હાઈ આર્યનની સાથે સાથે વિટામીન પણ સાતા પ્રમાણમાં મળૅ છે,દ્રાક્ષ ખાવાથી કોઈ પ્રકારની ખોટ નથી પડતી,દ્રાક્ષમાંથી મળાતી વધુ કેલરી આરી બાબત છે.પરંતુ દિવસમાં થોડી ધણી ખાઈએ તો વાધો નથી. હમણા ડબલ ઋતુ ચાલી રહી છે.આ ઋતુમાં શરદી થવાના ચાન્સિસ વધી જાય છે.પણ જો દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર માટે ધણી જ ફાયદાકારક છે.દ્રાક્ષમાં હાઈ કેલ્શિયમ તેમજ વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે.જે શરીર માટે ધણૂં જ લાભદાયક છે.દ્રાક્ષ શરીરનો કચરો કાઢવામાં પણા મદદરુપ છે.અને સ્કીન માટે પણ ધણી સારી છે. દ્રાક્ષના ફાયદાઃ * વાળનો ગ્રોથ સારો થશે * સ્કીનમાં ચમક આવશે. * ભુખ વધારે છે. * શરદીમાં રાહત. * હાર્ટને હેલ્દી રાખે છે. * બ્રેસ્ટ કેન્શરમાં દ્રાક્ષ ફાયદાકારક રહે છે. * કેલ્શિયમ વધારે છે. * ડાયજેશનમાં ફાયદો. * આંખોનું તેજ વધે છે. દ્રાક્ષ, કાળી અને લીલી આહારનું પોષણ મુલ્ય પ્રતિ ૧૦૦ ગ્રામ(૩.૫ ઔંસ) શક્તિ ૭૦ kcal 290 kJ કાર્બોદિત પદાર્થો ૧૮.૧ g – શર્કરા ૧૫.૪૮ g – રેષા 0.૯ g ચરબી 0.0 g નત્રલ (પ્રોટીન) 0.૭૨ g થાયામીન (વિટામિન બી૧) 0.0૬૯ mg ૫% રીબોફ્લેવીન (વિટામિન બી૨) 0.0૭ mg ૫% નાયેસીન (વિટામિન બી૩) 0.૧.૮૮ mg ૧% પેન્ટોથેનિક એસિડ (બી-૫) 0.0૫ mg ૧% વિટામિન બી૬ 0.0૮૬ mg ૭% ફૉલેટ (Vit. B9) ૨ μg ૧% વિટામિન બી૧૨ 0 μg 0% વિટામિન સી 10.8 mg ૧૮% વિટામિન કે ૨૨ μg ૨૧% કેલ્શિયમ ૧૦ mg ૧% લોહ તત્ત્વ 0.૩૬ mg ૩% મેગ્નેશિયમ ૭ mg ૨% ફોસ્ફરસ ૨૦ mg ૩% પોટેશિયમ ૧૯૧ mg ૪% સોડિયમ ૩.0૨ mg 0% જસત 0.0૭ mg ૧% ટકાવારી અમેરિકા (US)નાં સંદર્ભમાં છે પુખ્ત વ્યક્તિ માટે ભલામણ |
Subscribe to:
Posts (Atom)