- પાપ -
- આખી જીન્દગી હું વારંવાર એક પાપ
કેવી અજબ વાત બની ગઈ જીવનમાં મા
ભૂલ મારી હતી ને, એ દોસ્ત, હું તને માફ કરતો રહ્યો.
ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્
જે મારી વિરુદ્ધ હતા એમને મના
જે મારી સાથે હતા એમને મારી ખિ
ખુદ મારા વિષે તો રતીભરનુય જા
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિ
જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ
ને જે આંખ સામે હતું એ બધું બરબા
ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ
ત્યાગના બહાને વરસોના વરસો પ્
વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સં
બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ
મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ, કરતો રહ્યો.