|
મનની વૃતિઓ કયાં તત્વોમાંથી ઉત્પન્ન થાય છે?
* પતંજલિ મુનોએ પાંચ તત્વો દર્શાવ્યા છે.
-પ્રમાણ ;
તાર્કિક વિચારણા.
-વિપર્ચય ઃ
આવેગયુકત વિચારણા
-વિકલ્પ ;
કલ્પના.
-નિદ્રા.
-સ્મૃતિ
|
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
11 January 2016
મનની વૃતિઓ કયાં તત્વોમાંથી ઉત્પન્ન થાય છે?
જીવનમાંશું ઢંકાયેલું રહે તે ઇષ્ટ?
|
જીવનમાંશું ઢંકાયેલું રહે તે ઇષ્ટ?
* ગુણ.
* શુભ કર્મ અને વિશિષ્ટ શક્તિઓ. |
અનામી ચિંતક
આપણે વ્રૃધ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ
આપણું હસવાનું ઓછું થયું તેથી આપણે વ્રૃધ્ધ થઈ ગયાં!
-અનામી ચિંતક
જાદુઈ સંખ્યા – ૧૦૮૯
જાદુઈ સંખ્યા – ૧૦૮૯
ગણિતમાં ૧૦૮૯ ની સંખ્યા જાદુઈ કહેવાય છે. ચાલો એનો જાદુ જોઈએ..
ખરેખર તો બીજી દરેક સંખ્યાની જેમ એ એક સામાન્ય સંખ્યા જ છે, પરંતુ તેની સાથે આશ્ચર્યકારક એવી ગણતરી થઇ શકે છે. આ કરી જુઓ:
ખરેખર તો બીજી દરેક સંખ્યાની જેમ એ એક સામાન્ય સંખ્યા જ છે, પરંતુ તેની સાથે આશ્ચર્યકારક એવી ગણતરી થઇ શકે છે. આ કરી જુઓ:
- જેમાં શૂન્ય ન આવતું હોય તેવી ૩ આકડાની સંખ્યા લો. આ સંખ્યાના પહેલા અને છેલ્લા અંક વચ્ચે ઓછામાં ઓછો ૨(બે) નો તફાવત હોવો જોઈએ. ( ધારો કે, abc)
- હવે આ સંખ્યાને ઉલટાવી નાખો. (cba)
- હવે બન્નેમાં મોટી સંખ્યામાં થી નાની સંખ્યા બાદ કરી નાખો. (abc-cba=xyz)
- આ જવાબને ફરીવાર ઉલટાવી નાખો. (zyx)
- આ ઉલ્ટાવેલા જવાબને મૂળ જવાબમાં ઉમેરી દો. (xyz + zyx)
- જવાબ ૧૦૮૯ આવ્યો?
ઉપર કહી શરતોનું પાલન કરતી કોઈપણ ત્રણ આંકડાની સંખ્યાને આ મુજબ ગણતા જવાબ ૧૦૮૯ જ આવશે.
આમ કેમ બને છે? જવાબ મજેદાર છે. ચાલો તપાસીએ:
ધારોકે આપણે લીધેલી સંખ્યા abc છે. અહી c એકમના સ્થાનમાં હોઈ તેની કિંમત c x 1 = c થશે. એ જ રીતે દશકના સ્થાનના b ની કિંમત b x 10 = 10bઅને સો ના સ્થાને રહેલા a ની કિંમત a x 100 = 100a થાય. આમ, સંખ્યા abc = 100a + 10b + c થશે.
આ સંખ્યાને ઉલટાવીએ ત્યારે તે cba બને છે, જેને ઉપર મુજબ 100c + 10b + a તરીકે લખી શકાય.
આ સંખ્યાને ઉલટાવીએ ત્યારે તે cba બને છે, જેને ઉપર મુજબ 100c + 10b + a તરીકે લખી શકાય.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. |
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
- મરીઝ
ખરેખર જાગૃત મનુષ્ય કોને કહેવાય?
|
ખરેખર જાગૃત મનુષ્ય કોને કહેવાય?
* ઓતે કોણ છે તે નક્કી કરી પોતાની સ્મૃતિ સહિત કાર્ય કરે તે.
* જે સદ- અસદનો વિવેક કરી શજે તે. |
મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે?
|
મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે શિધ્ધ કરી શકે?
* 'લધુતાસે પ્રભુતા મિલે' એ સુત્રનો ઉપયોગ કરવાથી.
* અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે.
* સત્-ચિત-આનંદમાં રમમાણ રહે.
* કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય.
* ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે.
* બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.
|
ગુમ થયેલા કે પૂરથી નષ્ટ થયેલા દસ્તાવેજો પાછા કેમ મેળવશો?
|
ગુમ થયેલા કે પૂરથી નષ્ટ થયેલા દસ્તાવેજો પાછા કેમ મેળવશો? ભૌતિક સ્ટેટમેન્ટના ગુમ કે નાશ થવાની સંભાવના વચ્ચે સલામતી માટે ડિજિટલ થવું જરૂરી: હોમ લોન પેપર્સ હેલ્થ વીમો જીવન વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ અગત્યના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય કે નષ્ટ પામે તો તેને ફરીથી એકત્ર કરવાનું કામ અત્યંત ત્રાસદાયક છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાના કેટલાક ઉપાયો અહીં સૂચવ્યા છે, તેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી તકલીફોથી બચી શકો છો તમારા ડોક્યુમેન્ટ્સ સલામત રાખવાનો અને ડુપ્લીકેટ નકલ મેળવવાની મુશ્કેલી નિવારવાનો સરળ માર્ગ ઇલેક્ટ્રોનિક વિકલ્પ અપનાવવાનો છે. DHFLના CEO હર્ષિલ મહેતા કહે છે કે, alt147તમારા તમામ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને તેની કોપી તમારા મેઇલબોક્સમાં સેવ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. તમે તમામ ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપી ડિજિટલ લોકર (digitallocker.gov.in)માં સ્ટોર કરી શકો છો. આ સર્વિસ સરકાર દ્વારા આપવામાં આવે છે.alt148 આમ દરેક પ્રકારના નાણાકીય સ્ટેટમેન્ટ જ નહીં પણ દસ્તાવેજો માટે પણ ડિજિટલ લોકર શ્રેષ્ઠ વિકલ્પ છે. દસ્તાવેજ કે પ્રોપર્ટીના અન્ય દસ્તાવેજ ખોવાઈ જાય તો સૌ પ્રથમ FIR નોંધાવો, ત્યાર બાદ વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ આપો અને પછી રજિસ્ટ્રારનો સંપર્ક કરો. રજિસ્ટ્રાર પાસે હંમેશા માલિકીના ડોક્યુમેન્ટ્સની નકલ હોય છે. ઓરિજિનલ દસ્તાવેજ રિપ્લેસ થઈ શકતા નથી પણ તેઓ ફરીથી ડોક્યુમેન્ટ બનાવી આપે છે, એમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની ડીએચએફએલના સીઇઓ હર્ષિલ મહેતાનું કહેવું છે. હાઉસિંગ સોસાયટીના સભ્ય હોવ તો FIRની નકલ અને છાપામાં આપેલી નોટિસની નકલ તથા તેની સાથે સોસાયટીના પેટા નિયમો મુજબની વિગતો જમા કરાવીને સોસાયટી તરફથી ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટની વિનંતી કરી શકો છો, એમ એચડીએફસીના પ્રવક્તાનું કહેવું છે. પછી તમે સબ-રજિસ્ટ્રારની ઓફિસેથી દસ્તાવેજની નકલ મેળવી શકશો. ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ જીવન, કે આરોગ્ય વીમાની પોલિસીના કિસ્સામાં ઇન્ડેમ્નિટી બોન્ડ આપવા અત્યંત જરૂરી છે. તમને પોલિસી નંબરની જાણ હોય તો કંપનીને માત્ર આ નંબર આપવાથી પોલિસી ડોક્યુમેન્ટ પાછા મેળવવાની કાર્યવાહી કરી શકો છો. કંપનીઓ તમારી ઓળખ પુરવાર થયા બાદ પોલિસી ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કે ફિઝિકલ કોપી આપે છે. પોલિસી નંબર યાદ ન હોય તો જેની પોલિસી હોય તેની જન્મતારીખ, રજિસ્ટર કરાવેલો મોબાઇલ નંબર, ઇ-મેઇલ ID આપવાથી પણ કંપની તમારી પોલિસીના ડોક્યુમેન્ટ શોધીને તમને રિ-ઇશ્યૂ કરી આપશે. મેક્સ બુપા હેલ્થ ઇન્શ્યોરન્સના માર્કેટિંગ હેડ અનિકા અગ્રવાલનું કહેવું છે કે જો પોલિસી ન હોય તો ગ્રાહક પોલિસીધારક હોય તેવા કુટુંબના સભ્યની જન્મતારીખ રજિસ્ટર્ડ મોબાઇલ કે ઇ-મેઇલ આપી શકે છે. તમારા એજન્ટ કે વીમા કંપનીનો સંપર્ક સાધીને ઇન્ડેમ્નિટી બોન્ડ પર ડેક્લેરેશન જમા કરાવવાનું રહેશે. ફોટોગ્રાફ અને આઇડી પ્રૂફ જોડવાનું ન ભૂલશો. પછી વીમા કંપની તમને ડુપ્લીકેટ પોલિસી બોન્ડ રિ-ઇશ્યૂ કરશે. પોલિસીનું ડોક્યુમેન્ટ આંશિક ક્ષતિગ્રસ્ત થયું હશે તો કંપની તમારી પાસે ક્ષતિગ્રસ્ત ટુકડાનો પુરાવો માંગશે અને પછી જ ડુપ્લીકેટ પોલિસી બોન્ડ આપશે. ઘણી વીમા કંપનીઓએ ચેન્નાઈના ગ્રાહકો માટે આ પ્રક્રિયા સરળ કરી છે. એડલવાઇસ ટોકયો લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO દીપક મિત્તલ કહે છે કે, alt147માત્ર ફોટો ID પ્રૂફ અને પૂર આવવાથી પોલિસીના દસ્તાવેજ નષ્ટ થઈ ગયા હોવાનું લખેલો પત્ર આપવાથી જ કામ થઈ જાય છે.alt148 વીમા કંપનીઓએ દસ્તાવેજો મળ્યાના સાત દિવસમાં જ ડુપ્લિકેટ પોલિસી જારી કરવાની હોય છે. રોકાણની સમગ્ર પ્રક્રિયાની તબક્કાવાર ધોરણે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે જો તમે એપ્લીકેશન ફોર્મમાં ઇ-મેઇલ ID આપ્યું હશે તો તમારા માટે સમગ્ર પ્રક્રિયા સરળ છે. તમે રજિસ્ટ્રારની અને CAMS જેવા ટ્રાન્સફર એજન્ટ્સની વેબસાઇટ પર જઈને તમારા હોલ્ડિંગ્સનાં કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ મેળવી શકો છો. તમે ફંડ હાઉસના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પણ સ્ટેટમેન્ટ મેઇલ કરાવવાની સૂચના આપી શકો છો. ફંડ્સ ઇન્ડિયાના સહસ્થાપક અને સીઓઓ શ્રીકાંત મીનાક્ષીનું કહેવું છે કે આના લીધે ફિઝિકલ સ્ટેટમેન્ટની તુલનાએ ડિજિટલમાં સલામતીની ચિંતા કરવાની જરૂરી હોતી નથી. — ચેન્નાઈમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે અનેક લોકોનો મહત્ત્વનો સામાન અને અગત્યના નાણાકીય દસ્તાવેજો ગુમ થઈ ગયા હતા અથવા તો પાણીમાં ધોવાઈ ગયા હતા. તમે દસ્તાવેજ સાચવવા ગમે તેટલી કાળજી રાખો પણ કુદરતી આપત્તિ સામે તમે પાંગળા છો. કદાચ આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો દસ્તાવેજો પાછા કઢાવવાની પ્રક્રિયાને બરાબર સમજી લેવી જરૂરી છે. જોકે, આપણે ટેક્નોલોજીનો પણ આભાર માનવો રહ્યો કારણ કે, રોકાણ અને પોલિસી ખરીદવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક્સ મોડમાં હોવાથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ મેળવવાની જરૂર રહેતી નથી. પણ જે લોકોએ ફિઝિકલ વિકલ્પ અપનાવ્યો છે તેમણે ક્ષતિગ્રસ્ત અથવા ગુમ થયેલા દસ્તાવેજ પાછા મેળવવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી જોઈએ. નવગુજરાતસમય ૧૧-૦૧-૨૦૧૬ |
Subscribe to:
Posts (Atom)