Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 May 2015

નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી

નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી

નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી

પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ : આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે :
(1) Screening Test (પ્રાથમિક કસોટી) નું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૧૦૦ગુણ અને ૧ કલાકના સમય માટે રહેશે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્ર અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે: (૧) સામન્ય વિજ્ઞાન (૨) ભારતનું બંધારણ (૩) તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો (૪) ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ (૫) ગુજરાતની ખેતી અને ઉધોગ (૬) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા, ધર્મ (૭) સામાન્ય બૌધ્ધિક કસોટી (૮) ખેલ જગત (૯) ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા (૧૦) પંચાયતી રાજ (૧૧) મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા (૧૨) વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો (૧૩) મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.

(૨) લેખિત મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ-3 પેપર રહેશે: (૧)પેપર-૧, ગુજરાતી (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ (૨) પેપર-૨ અંગ્રેજી (ઇન્ટરમીડીયેટ કક્ષા), ૧૦૦ ગુણ (૩) પેપર-૩, સામાન્ય અભ્યાસ (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ હશે. પેપર-૧ તથા પેપર-૩ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું તથા પેપર-૨ ના પ્રશ્નપત્રનું સ્તર ઇન્ટરમીડીયેટ કક્ષાનું રહેશે. પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે. Screening Test (પ્રાથમિક કસોટી) માં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરવતા તથા જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાત, વાય વગેરે સંતોષતા હશે તેવા, જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે ત્રણ ગણ ઉમેદવારોને જ લેખિત મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.

(૩) Screening Test (પ્રાથમિક કસોટી) માં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. ૩. (૧) ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્ય" ગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં. ૩(૨) તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે.

(૪) Screening Test (પ્રાથમિક કસોટી) માં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. ઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે.
(૫) પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે, મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.૨ (અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.




For Online Course : Click here 

તૈયારી કરવા માટે ની વિગતો:

શ્રેષ્ઠ વિકલ્પ Kachhua નો online કોર્ષ. જેમાં હશે 
(૧) સ્ક્રીનીંગ ટેસ્ટ માટે ફક્ત રૂ.1000
(૨) ફાઈનલ એક્ઝામ માટે ફક્ત રૂ.1500 
Test (Check your self)
Videos (Expert View)
Reading material (Interactive Reading)
Videos (Expert View)
અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
આવા વિષય / ટોપિક માટે કછુઆ માં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો.
આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો.
વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ  સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો.

લોકરક્ષક ભરતી બોર્ડ પરીક્ષાની Answer Key (જવાબી ચાવી)

લોકરક્ષક ભરતી બોર્ડ પરીક્ષાની Answer Key (જવાબી ચાવી)

લોકરક્ષક ભરતી બોર્ડ પરીક્ષાની Answer Key (જવાબી ચાવી)


લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા. ૩-૦૫-૨૦૧૫ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક(કોન્સ્ટેબલ) ભરતી માટેની લેખિત પરીક્ષાની Answer Key (જવાબી ચાવી) માટે અહીં કલીક કરો.... 



જણાવેલ Answer Key ના જવાબો સામે કોઇ વાંધો જણાતો હોયતો તા.૮-૦૫-૨૦૧૫ના ક.૧૮/૦૦ સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ lokrakshakbharti@gmail.com ૫ર જાણ કરો. ત્યારબાદ આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી, જેની નોંધ લેવી.

==》Click here for answer key

CCC pass na hoy ane uchchatar pagar dhoran melvel hoy emno pagar recovery karva babat

CCC pass na hoy ane uchchatar pagar dhoran melvel hoy emno pagar recovery karva babat

CCC pass na hoy ane uchchatar pagar dhoran melvel hoy emno pagar recovery karva babat

પ્રકૃતિ શું છે?


prakrti

પ્રકૃતિ શું છે?
* ઇચ્છાશક્તિ અને તેના અંતર્ગત ત્રણ ગુણ સહિત ચોવિસ તત્વોનો સમુહ અથવા પરમાત્માની ક્રિયાશક્તિ.
* પ્રગટીકરણનો મૂળ સ્રોત.
* સર્વનું સ્થુલ કારણ.
* પ્રરમાત્માનું પ્રગટ સ્વરુપ.
* પ્રરમાત્માની વિષયો પરત્વેની ગતિ.
* અવ્યક્ત ગર્ભબીજ.
* સર્વ રુપોનું આદિ સ્થાન.

ત્યાગ કોને કહેવાય ?



tyaag

ત્યાગ કોને કહેવાય ? 

* મારાપણાની ભાવનાને દેહ અને દશ્ય વિભાગમાંથી ટાળવી 

* ઇચ્છાજનિત અને ઇચ્છારહિત બધા કર્મોનાં ફળ પરમાત્માને અર્પણ કરવા<. 

* દુઃખી અને નિરાધાર લોકોના કલ્યાણ અને સેવા માટે પોતાનાં સુખ-સગવડોની ચિંતા ન કરવી.

 * કશુંક છોડતી વેળા અભિમાન કે અંગત લાભની ગંધ સરખી ન હોય ભાગેટુ વૃતિ ન હોય પ્રેમની નિરંતર હાજરી હોય એને ત્યાગ કહેવાય.

હું તો ક્યારનો તારા શરણમાં છું

હું તો ક્યારનો તારા શરણમાં છું ….(૨ )

મારી  તરફ જરા પ્રભુ ધ્યાન આપ

હું તો ક્યારનો ય તારા શરણમાં છું

મારા મનમાં આવો અંધકાર કેમ

પ્રભુ જરા મને કઇંક જ્ઞાન આપ

હું તો ક્યારનો તારા શરણમાં છું

તારી આરતીનો હું દીપક બનું

એ છે એક મારી મનોકામના

મારા પ્રાણમાં તારું જ નામ હોય

મારું મન કરે તારી જ ઉપાસના

ગુણગાન તારાં જ હું કરતો રહું

એવી લગની પ્રભુ તું મને આપ

હું તો ક્યારનોય તારા શરણમાં છું .

કોઈ સુખની સવાર ખીલે તો ય શું

કદીક દુખની સાંજ ઢળે તો ય શું

પાનખરમાં પણ સદા ખીલતું રહે

એવું જ પુષ્પ હું બની રહું સદા

ખુન્ચવે ના કોઈ કે કદી વિલાય ના

એવું મધુર સ્મિત પ્રભુ તું મને આપ

હું તો ક્યારનો તારા શરણમાં છું

મારી સામે જરા પ્રભુ ધ્યાન આપ

મારા મનમાં આવો અંધકાર કેમ

પ્રભુ જરા મને કઇંક જ્ઞાન આપ

વિડીયોમાં આટલે સુધી હિન્દી ગીતના શબ્દો ગવાયા છે .ગીતના બાકીના શબ્દોનો અનુવાદ પણ આપું છું. 

કઈ સારું ન દેખ્યું , કોઈ પુણ્ય ના કર્યું 

દાઝ્યો છું પાપ પુણ્યના આ ધૂપમાં 

તારું દયાનું જે સ્વરૂપ હોય કૃપાળુ

મને એ સ્વરૂપનાં દર્શન તું કરાવ

ઓ પ્રભુ મારું મન અતિ અશાંત છે

મને શાંતિ મળે એવું વરદાન આપ  

હું તો ક્યારનો તારા શરણમાં છું 

મારી  તરફ પ્રભુ જરા ધ્યાન 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી