Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

6 May 2015

DA.DIFFERENCE CALCULATOR 2015

મિત્રો અહી મોઘવારી તફાવત પત્રક ૨૦૧૫ રજુ કરી રહ્યોં છું જેમાં આપ સરળતાથી મોઘવારી તફાવત ની ગણતરી કરી શકશો તેમજ ૩% ઈન્ક્રીમેન્ટ ની ગણતરી પણ કરી શકશો ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.

To Download : 

SSC Exam Related News

Admit Card: UPSC Indian Economic Service / Indian Statistical Service Examination 2015

.

.

.

Admit Card: UPSC Indian Economic Service / Indian Statistical Service Examination 2015


Union Public Service Commission (UPSC) issued e-admit cards for the candidates who have been declared eligible to appear for Indian Economic Service / Indian Statistical Service Examination 2015.
Candidates can download their admit cards upto 23 May 2015. Candidates who face any discrepancy in downloading the admit card can send their query through uscms-upsc@nic.in.
Candidates who require to download their admit card can check it from the link given below.
Download Admit Card:Click Here

SPIPA CCC + Examination April 2015 Result Declared

SPIPA CCC + Examination April 2015 Result Declared


SPIPA CCC + Examination April 2015 Result Declared 

Check Result : Click Here 

અખબાર􀂎 યાદ􀂎

અખબાર􀂎 યાદ􀂎
તા.૦૪/૦૫/૨૦૧૫, સોમવારના ં રોજ બોડર્ની સામાન્ય સભા યો􀄤ઈ હતી.􀈐માં નીચેના ં
􀈺દુ ાઓની િવસ્􀈱તૃ ચચાર્ કરવામા ં આવી.
 માચર્-૨૦૧૫ મા ં યો􀄤યેલ ધો-૧૨ સામાન્ય પ્રવાહમા ં ફર􀂎થી લેવામા ં આવેલ કોમપ્􀈻ટુ ર
િવષયની પર􀂎ક્ષા બાબતે કોઇ િવદ્યાથ􀂘 કોઇ કારણોસર 􀈶નુ ; લેવાયેલ પર􀂎ક્ષા આપી શ􀃰ો ન
હોય તો િવધાથ􀂘એ 􀈩ુના કોષર્ની આપેલ પર􀂎ક્ષાને ધ્યાને લઇ 􀈤ણુ આપવાનો િનણર્ય બોડર્
દ્વારા લેવામા ં આવ્યો.
 􀈤જુ રાત માધ્યિમક અને ઉચ્ચતર માધ્યિમક િશક્ષણ બોડર્ દ્વારા સી.બી.એસ.સી અને અન્ય
બોડર્ સાથેના ં જોડાણ માટ􀂰ના એન.ઓ.સીને દર વષ􀂱 ર􀂎ન્􀈻 ુ કરાવવાની લાગણી વ્યક્ત
કરવામા ં આવી.
 􀈤જુ રાત માધ્યિમક અને ઉચ્ચતર માધ્યિમક િશક્ષણ બોડર્ની કચેર􀂎ઓ હાલ ગાધં ીનગર અને
વડોદરા ખાતે કાયર્રત છે. બોડર્ના ં 􀉅ચુ ા􀄮 અને કાયર્ક્ષમ વહ􀂎વટ તેમજ રા􀔌યની શાળાઓના ં
કમર્ચાર􀂎ઓની અ􀈵􀈢ુ ુળતા માટ􀂰 વડોદરાની કચરે 􀂎ને ગાધં ીનગર ખાતે ખસેડવા􀈵 ંુ ન􀃯􀂎
કરવામા ં આવ્􀈻.ંુ રા􀔌ય સરકાર􀂰 ર􀂎નોવેશન માટ􀂰 ૪.૧૯ કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે.
 આગામી 􀂈દવસોમા ં બોડર્ની 􀄤હર􀂰 પર􀂎ક્ષાઓની ઓનલાઇન હોલટ􀂎ક􀂎ટ િવદ્યાથ􀂘ઓને મળ􀂎 રહ 􀂰
તે માટ􀂰ની વ્યવસ્થા ગોઠવવા􀈵 ંુ ન􀃯􀂎 કરવામા ં આવ્􀈻.ંુ
 સ્વ-િનભર્ર શાળાઓના ં િશક્ષકો ઉતરવહ􀂎 કામગીર􀂎મા ં જોડાતા નથી.􀈐ના ં કારણે પર􀂎ણામ
કામગીર􀂎મા ં િવલબં થાય છે 􀈐થી આવી શાળાઓ સામે ન􀒭ધણી રદ તેમજ તે શાળાના ં
પર􀂎ણામ રોકવાની લાગણી વ્યકત કરવામા ં આવી.􀈐 અન્વયે સામાન્ય સભાના ં સભ્યોમાથં ી
સિમિતની રચના કરવામા ં આવી અને સિમિતના ં ર􀂎પોટર્ના ં આધાર􀂰 કાયર્વાહ􀂎 કરવા􀈵 ંુ
ઠરાવવામા ં આવ્􀈻.ંુ
 સેમેસ્ટર પધ્ધિતના ં અમલમા ં રહલ􀂰 􀊛ટુ 􀂎ઓને 􀈳ુર કરવા સમાજમાથં ી આવેલા ં 􀉅ચુ નોનો
અભ્યાસ કર􀂎 તેના ં 􀉅ચુ ા􀄮 અમલીકરણ માટ􀂰 સિમિતની રચના કરવામા ં આવી.

સાચુ જ્ઞાન કયું?સાચુ જ્ઞાન કયું?


sachu jhan

સાચુ જ્ઞાન કયું? 
* જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે. 
* પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું. 
* જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન. 
* પોતાને પોતાની ઓળખાણ કરાવનાર. 
* માયાના બંધનમાથી મુકત કરનાર.
 * અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર.
 * પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર.
 * પોતાની,પરમાત્માની,જીવની તથા ચોવીસ તત્વોની ઓળખાણ
. * જેમાં જ્ઞાનનું તો નહિ જ પણ અન્ય કોઈ પ્રકારનું  અભિમાન હોતું નથી.
 * સર્વત્ર બ્રહ્મસર્શન.

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી