Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

2 September 2015

ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ

ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ


* ગુજરાત સરકાર ની અગત્ય ની વેબસાઈટ**


1.GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિસન ) વેબસાઈટ - CLICK HERE

2.ગુજરાત એજ્યુકેસન ડીપાર્ટમેન્ટ(શિક્ષણ વિભાગ)   વેબસાઈટ - CLICK HERE

3.ESIC  ગુજરાત  વેબસાઈટ -  CLICK HERE

4.GMDC( ગુજરાત ખનીજ  વિકાસ નિગમ )  વેબસાઈટ - CLICK HERE

5.GSEB(ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ )   વેબસાઈટ - CLICK HERE

6.RRB(રેલ્વે ભરતી બોર્ડ ) અમદાવાદ  વેબસાઈટ -  CLICK HERE

7.વિદ્યાસહાયક ભરતી  વેબસાઈટ - CLICK HERE

8.પંચાયત ગુજરાત   વેબસાઈટ - CLICK HERE

9.સર્વ શિક્ષા અભિયાન (SSA) ગુજરાત   વેબસાઈટ - CLICK HERE

10.SPIPA(સ્પીપા ) વેબસાઈટ -CLICK HERE

11.ગુજરાત ગૌણ  સેવા પસંદગી મંડળ (GSSSB)  વેબસાઈટ -CLICK HERE

12.વન બંધુ કલ્યાણ યોજના વેબસાઈટ -CLICK HERE

13. તાલીમ રોજગાર  વેબસાઈટ -CLICK HERE

14.મેડીકલ   એડ્મીસન કમિટી  વેબસાઈટ -CLICK HERE

15 કંડલા   પોર્ટ   વેબસાઈટ - ration: none; ">CLICK HERE

16.ગુજરાત  હાઈકોર્ટ  ઓનલાઈન એપ્લીકેસન   વેબસાઈટ -CLICK HERE

17.ગુજરાત રાજ્ય   સરકાર  ની   વેબસાઈટ -CLICK HERE

18.ગુજરાત સરકાર ની રોજગાર સમાચાર ની વેબસાઈટ -CLICK HERE

CCC & CCC+ etc

CCC & CCC+ etc


C.C.C. પરિક્ષા સાહિત્ય

સીસીસી માટે કમ્પ્યુટર બુક  
 
પ્રેક્ટીશ પેપર 1


પ્રેક્ટીશ પેપર 2 


પ્રેક્ટીશ પેપર 3 




CCC for GOV. Employees


CCC Handbook ( Margdarsika)
CCC/CCC+ Examination Ragistration form

Click here to all CCC GR ( thanks Ankit Shah ) 



Reference book in Gujarati for CCC Exam



અહિ GTU  દ્વારા લેવાતી સી.સી.સી. માટેના ફોર્મ મુકેલ છે.






Examination  centres 

  •  ITI Kubernagar, Ahmedabad > ITI Uttarsanda > ITI Bhuj > ITI Bardoli 
  • ITI Palanpur > E.Q.D.C. Gandhinagar > ITI Gondal > ITI Bilimora 
  • ITI Patan > ITI Bhiloda > ITI Jamnagar > ITI Gandeva 
  •  ITI Saraspur, Ahmedabad > ITI Gandhinagar > ITI Junagadh > ITI Pardi 
  • ITI Sarkhej, Ahmedabad > ITI Himmatnagar > ITI Rajkot > ITI Surat 
  • ITI Thaltej, Ahmedabad > ITI Idar > ITI Surendranagar > ITI Valiya 
  •  ITI Visnagar > ITI Kalol > DTSI, Rajpipla > ITI Vyara 
  • ITI Dahod > ITI Modasa > ITI Agasi   
  •  ITI Palanapur > ITI Amreli > ITI Ahwa   
  •  ITI Tarsali > ITI Bhavanagar > ITI Ankleshwar

જિંદગી જીવવી કદી એમ સહેલી નથી

જિંદગી જીવવી કદી એમ સહેલી નથી

વિના  સંઘર્શે કોઈ મહાન બન્યું નથી  

હથોડાના પ્રહારો ખમે નહી ત્યાં સુધી

પથ્થર ભગવાન બની પૂજાતો નથી

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાન યાત્રા સતત ચાલતી જ રહે છે. નવી આશાઓ લઈને ઉગતી જીવનની દરેક સવારનું સ્વાગત કરી દિવસ દરમ્યાન બ્લોગીંગથી ગમતાનો ગુલાલ સૌ ઉપર છાંટતાં મારું મન પણ ગુલાલમય બની ખુશીથી ઉભરાતું રહે છે.કોઈના પર જ્યારે અત્તરનાં છાંટણાં કરીએ ત્યારે થોડું અત્તર  છાંટનાર પર પણ જાણે અજાણે છંટાતું જ રહે છે અને એની મહેંકથી માંહલો મ્હેંકી ઉઠે છે. કૈક સર્જન કર્યાનો આનંદ સૌમાં વહેંચવો એ સમયની પાબંદી વગરના મુક્ત  નિવૃત્ત જીવનમાં લેવા જેવો અનેરો લ્હાવો છે.

ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ કહેવાય કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ શબ્દો અને ચિત્રો એક ક્લિક કરતાં થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !

વિનોદ વિહારની આ પ્રગતિશીલ ચાર વર્ષની આનંદ યાત્રામાં વાચક મિત્રોએ બ્લોગની મુલાકાત લઈને ,પ્રતિભાવો દ્વારા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ રૂપે મને જે સાથ અને સહકાર આપ્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રો અને સ્નેહીજનોનો મનમાં ખુબ જ આનંદ,સંતોષ અને ગૌરવની મિશ્ર લાગણી સાથે હૃદયથી આભાર માનું છું .

“માઈલોના માઈલોનું અંતર ખરી પડે

જ્યાં અંતરના  પ્રેમનો સેતુ નિરંતર.”

kavan

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી