Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
18 April 2017
સાલી જિંદગી અમને બનાવી ગઈ
હવે સમજાયું સાલી જિંદગી અમને બનાવી ગઈ,
હતી ભેદી રમત આ શ્વાસની, અમને બનાવી ગઈ,
સવારે રોજ ઉઠતાંવેત જોડ્યા હાથ સુરજને
છતાં કાં આ જગતની રોશની અમને બનાવી ગઈ ..?
હતી ભેદી રમત આ શ્વાસની, અમને બનાવી ગઈ,
સવારે રોજ ઉઠતાંવેત જોડ્યા હાથ સુરજને
છતાં કાં આ જગતની રોશની અમને બનાવી ગઈ ..?
બનાવ્યો એક સુંદર બાગ, એમાં છોડવા રોપ્યાં
ખીલી જે જે ઉમીદોની કળી, અમને બનાવી ગઈ ..?
જરા સરખોયે કાબુ એની ઉપર ના રહ્યો મિત્રો,
હંમેશા આ અમારી લાગણી અમને બનાવી ગઈ ..!
હવે એની ખબર તો વ્રુક્ષને પોતાને પણ ક્યાં છે
કદી તડકી કદી આ છાયડી અમને બનાવી ગઈ ?
નડ્યુંના તેર ના આ આંકનું અંધારું તો ક્યાયે-
જુઓને ચારદિ ની ચાંદની અમને બનાવી ગઈ ?
તરસને દોષ દઈએ, વાંક કોનો કાઢીએ બોલો !
વરસતી વાદળી, વેહતી નદી અમને બનાવી ગઈ ?
લખ્યું પોતે છતાં ફાફા પડ્યા એમને સમજવામાં
કલમ,કક્કો અને બારાક્ષરી અમને બનાવી ગઈ ..!
કહ્યુ શું એમણે ને અર્થ એનો શું અમે કીધો
આ કેવી ભાષાની જાદુગરી અમને બનાવી ગઈ ..!!
અમારા નામનો સિક્કો અમે ઠોકયો'તો એના પર
🔬અરવિંદ કે પટેલ
🔬
અને તો પણ અમારી શાયરી અમને બનાવી ગઈ ?
હતું
ખીલી જે જે ઉમીદોની કળી, અમને બનાવી ગઈ ..?
જરા સરખોયે કાબુ એની ઉપર ના રહ્યો મિત્રો,
હંમેશા આ અમારી લાગણી અમને બનાવી ગઈ ..!
હવે એની ખબર તો વ્રુક્ષને પોતાને પણ ક્યાં છે
કદી તડકી કદી આ છાયડી અમને બનાવી ગઈ ?
નડ્યુંના તેર ના આ આંકનું અંધારું તો ક્યાયે-
જુઓને ચારદિ ની ચાંદની અમને બનાવી ગઈ ?
તરસને દોષ દઈએ, વાંક કોનો કાઢીએ બોલો !
વરસતી વાદળી, વેહતી નદી અમને બનાવી ગઈ ?
લખ્યું પોતે છતાં ફાફા પડ્યા એમને સમજવામાં
કલમ,કક્કો અને બારાક્ષરી અમને બનાવી ગઈ ..!
કહ્યુ શું એમણે ને અર્થ એનો શું અમે કીધો
આ કેવી ભાષાની જાદુગરી અમને બનાવી ગઈ ..!!
અમારા નામનો સિક્કો અમે ઠોકયો'તો એના પર
અને તો પણ અમારી શાયરી અમને બનાવી ગઈ ?
હતું
કોઇ એક 'યોગી' મોકલી દયો.
કોઇ એક 'યોગી' મોકલી દયો...
મારા મન ના શહેર માં !
ઇચ્છાઓના કતલખાના...
મારા મન ના શહેર માં !
ઇચ્છાઓના કતલખાના...
મારે પણ 'બંધ' કરાવવાં છે !!
Arvind k patel
Arvind k patel
હસ્તરેખા ક્યારેય નથી ભૂંસાતી!
એક વાર તમે કોઈની સાથે સબંધના હાથ મિલાવી દો છો
પછી તે હાથ કદાચ છૂટી જાય પણ
તે વ્યક્તિની હસ્તરેખા ક્યારેય નથી ભૂંસાતી!
ભલે એ મિત્ર હોય કે તમારો પ્રેમ.
🕯️
🕯️અરવિંદ કે પટેલ
🕯️
🕯️
પછી તે હાથ કદાચ છૂટી જાય પણ
તે વ્યક્તિની હસ્તરેખા ક્યારેય નથી ભૂંસાતી!
ભલે એ મિત્ર હોય કે તમારો પ્રેમ.
સામાજિક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજી ને ૧૨૬મી જન્મજયંતીએ શત્ શત્ નમન
_~ डॉ. भीम राव अम्बेडकर_
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️
🕯️
🕯️ _मैं राजनीति में सुख भोगने नहीं बल्कि अपने सभी दबे कुचले भाईयों को उनके अधिकार दिलाने आया हूँ..._
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️
🕯️
🕯️ _जो कौम अपना इतिहास नहीं जानती, वह कौम कभी भी इतिहास नहीं बना सकती..._
_~ डॉ. भीम राव अम्बेडकर_
🕯️
🕯️
🕯️ "विश्व ज्ञान दिवस"
🕯️
🕯️
🕯️
14 अप्रैल 2017
भारतीय संविधान के शिल्पकार,
आधुनिक राष्ट्र निर्माता ,
पीड़ित मानवता के मसीहा ,
विश्व का ज्ञान दीप
सिम्बल आफ नोलेज
चैंपियन आफ सोशल जस्टिस
भारत रत्न
बोधिसत्व
बाबा साहब
डॉ0
_~ डॉ. भीम राव अम्बेडकर_
_~ डॉ. भीम राव अम्बेडकर_
14 अप्रैल 2017
भारतीय संविधान के शिल्पकार,
आधुनिक राष्ट्र निर्माता ,
पीड़ित मानवता के मसीहा ,
विश्व का ज्ञान दीप
सिम्बल आफ नोलेज
चैंपियन आफ सोशल जस्टिस
भारत रत्न
बोधिसत्व
बाबा साहब
डॉ0
Subscribe to:
Posts (Atom)












