Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

11 November 2014

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે?


57

સામાન્ય રીતે બુરાઈના મૂળમાં શું હોય છે
 * ધનની લાલસા.
* સત્તાનું આકર્ષક.
 * રુપની ભુખ. 
* નગ્ન સ્વાર્થ. ]
* વાસનાનો આવેગ.

શરીરને નવ દ્રારની નગરી કહી છે


nav

શરીરને નવ દ્રારની નગરી કહી છે
દ્રાર                   તમના નામ -બે નેત્ર          ખધોત અને આવિર્મુખ -
 બે નાક.        નલિની અને નાલિની.
 - બે કાન.        દેવહુ અને પિતહુ. - 
મુખ.          
મુખ્યા. -લિંગ.           આસુરી. - ગુદા.         નિવૃતિ.

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ?ઉત્તમ-શોધ કઈ ?


71

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ?
 
* વર્તમાન અને ભવિષ્યની ચિતા રહ્યા કરે તે.


uttam

ઉત્તમ-શોધ કઈ ? 

* સ્વ-ભાવની.

gujarat na jilla & its Details by Maru Gujarat

gujarat na jilla & its Details by Maru Gujarat


Total DistrictsDistDist HeadquarterPopulation
2001 Census[3]
Population
2011 Census[3]
Area (km²)Density ( per km²)
2011
Formation Date
AHAhmedabadAhmedabad5,673,0907,045,3137,170983
AMAmreliAmreli1,393,8801,513,614
ANAnandAnand1,856,7122,090,2762,9427111997
ARAravalliModasa908,7971,039,9183,2173232013
BKBanaskanthaPalanpur2,502,8433,116,04512,703245
BRBharuchBharuch1,370,1041,550,8226,524238
BVBhavnagarBhavnagar2,065,4922,393,2728,334287
BotadBotad547,567656,0052,5642562013
Chhota UdaipurChhota Udaipur909,7991,071,8313,2373312013
DADahodDahod1,635,3742,126,5583,6425831997
DGDangAhwa186,712226,7691,764129
Devbhoomi DwarkaKhambhalia623,091752,4845,6841322013
GAGandhinagarGandhinagar1,334,7311,387,47821636411964
Gir SomnathVeraval1,059,6751,217,4773,7543242013
JAJamnagarJamnagar1,281,1871,407,6358,441167
JUJunagadhJunagadh1,388,4981,525,6055,092300
KAKutchBhuj1,526,3212,090,31345,65246
KHKhedaNadiad1,806,9292,053,7693,667560
MHMahisagarLunavada861,562994,6242,5003982013
MAMehsanaMehsana1,837,6962,027,7274,386419
MorbiMorbi825,301960,3294,8711972013
NRNarmadaRajpipla514,083590,3792,7492151997
NVNavsariNavsari1,229,2501,330,7112,2116021997
PMPanchmahalGodhra1,381,0021,642,2683,272502
PAPatanPatan1,181,9411,342,7465,7382342000
POPorbandarPorbandar536,854586,0622,2942551997
RARajkotRajkot2,488,8853,015,2297,550399
SKSabarkanthaHimmatnagar1,173,7341,388,6714,173333
STSuratSurat4,996,3916,079,2314,4181,337
SNSurendranagarSurendranagar1,370,8431,585,2689,271171
TATapiVyara719,634806,4893,2492482007
VDVadodaraVadodara2,732,0033,093,7954,312718
VLValsadValsad1,410,6801,703,0683,0345611966

TO DAY MY AIM



HEALTH


HEART


દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી