![]() સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?
* જે સમયના ઉપયોગથી અન્તઃકરણને શાંતિ અને આનંદ મળે.
* જે સમયગાળામાં ચિત્તમાં કો વાસના કે વિકાર ન જન્મે.
* એ સમય દરમિયાન કોઈ પ્રવૃતિ થઈ હોય તો તેના પરિણામથી અન્યનું હિત થાય,ાન્યને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય.
|
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
29 November 2014
સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?
"હાલો ભેરું ગામડે"
My devotion for
better society ... નવા ઉભરતા લેખકો માટે ઉત્તમ તક ..
ગ્રામ્ય સંસ્કૃતિને ઊજાગર કરતા મહિસાગર જીલાનું પ્રથમ સામાયિક
"હાલો ભેરું ગામડે"માં

લેખો અને નવીન વિચારો રજૂ કરવાની ઉત્તમ તક..
મિત્રો, જેમને વાંચન ,લેખન અને નવીન વિચારોના
સર્જનમાં રસ છે એવા પ્રબુદ્ધજનોને જણાવતાં આનંદ થાય છે કે આપણા વિચાર
પુષ્પોને "હાલો ભેરું ગામડે "મેગેઝીન દ્વારા લોક્સાગરમાં પ્રવાહિત
કરવાની તક મળનાર છે.આપણા વિચારપુષ્પોની ફોરમ માનવ મનને પ્રફુલ્લિત
કરનારી ,હિતકારી બને એવા આશય સાથે લોકસંસ્કૃતિનું મેગેઝીન બહાર પાડી
રહ્યા છીએ,જેનો પ્રથમ અંક જાન્યુઆરી-૨૦૧૫માં બહાર પાડનાર છે.
આમ તો, લેખન ક્ષેત્રે નવો વર્ગ તૈયાર કરી
શકાય એવો આશય પણ છે. મૂળભૂત રીતે ગ્રામજનોનું તેમના ભવ્યાતિભવ્ય વારસાને
દર્શાવતું તેમજ સાંપ્રત પ્રવાહો અને અદ્યતન જ્ઞાનથી સજ્જ સામાયિક તૈયાર
કરવું છે. ગ્રામ્ય સંસ્કૃતિનો દિવ્ય અને ઉદ્દાત વારસો રોળાય રહ્યો
છે,ત્યારે ગ્રામ્યજીવનના સમૃદ્ધ વારસાને પુનઃજાગ્રત કરવાની નેમ સાથે જે
સારું છે તેને સ્વીકારી તેમજ તેને જાળવી રાખવાનો મૂળ આશય છે.
પ્રકૃતિની ગોદમાં વસેલાં ગામ તેનું સૌંદર્ય ખોઈ
બેશે અને તેની ભવ્યસંસ્કૃતિ લુપ્ત થઇ જાય તે પહેલાં તેને ગ્રામ્ય
જીવનમાં પુનઃ પ્રવાહિત કરવાના વિચાર સાથે આપણે ચાલવું છે.શહેરની જેમ જ
ગામડાઓ પણ અદ્યતન સુવિધાઓથી સજ્જ થાય એ જરૂરી છે.કેટલાક ખ્યાલો આજના
યુગમાં બદલાય એ મહત્વપૂર્ણ છે.પણ ગ્રામ્યજીવનનો તલસ્પર્શી અભ્યાસ કરનારાઓ
માને છે કે ગ્રામ્ય સંસ્કૃતિમાં ધરબાયેલ માનવતાનાં સાંસ્કૃતિક મૂલ્યોનું
જતન થવું જ જોઈએ.
આજે પણ પ્રકૃતિ વિશે સમૃદ્ધ જ્ઞાન ધરાવતો વડીલ
વર્ગ છે. શ્રદ્ધા/સંસ્કાર-ધામો,તળાવો,કુવા,વાવ,વટવૃક્ષો,નયનરમ્ય કુદરતી
સ્થાનો છે.જેનું જ્ઞાન જનગણ સુધી લઇ જઈએ અને જેથી તેઓ ભારતીય સંસ્કૃતિના
જતન માટે કટ્ટીબદ્ધ બને.સાથે સાથે ગામડા અદ્યતન ટેકનોલોજી અને સગવડોથી
સજ્જ બને પરંતુ તેનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ખોઈ ન બેશે તેવા પણ
પ્રયત્નો કરવા છે.
તમારા વિચારો,સૂચનો અને ભાવ એજ અમારી ઊર્જા
છે. સૌના સહયોગથી જનસમૂહનું સોનેરી સ્વપ્ન સાકાર થાય ,એજ હૃદયના ભાવ સાથે
આપના ઉત્તરની રાહ જોવું છું.આભાર ...
મેગેઝીન : “ હાલો ભેરું ગામડે ”
*આપના વિચારો ,લેખો અને સૂચનો મોકલવાનું સરનામું
સંપર્ક : શ્રી ઈશ્વરભાઈ એન.પટેલ (કોયડમ)
મું.પો-કોયડમ,તા:વિરપુર,જી:મહિસાગર
ઈ.મેલ : icanguj@gmail.com મો.નંબર :૯૪૨૬૭૫૫૦૬૬ /૯૬૦૧૦૨૩૩૪૪

માનવ મંદીર
માનવ મંદીર
કરવા માનતા પુરી, જતાં હતાં મંદીરે ભગવાનના;
ક્યાં ખબર હતી અમોને, ભાવી તારા પેટાળમાં શું છુપાયું?

દોડતી આવી સામે, મોત બની માતેલા સાંઢ સમી;
પળ બેપળમાં ઝડપથી, આવી ગયાં અંધારા, આંખે ન દેખાયું કશું.

ફરી વળી અથડાઇને, અધીરી બની, જેમ ત્રાટકે, ઝબુકે આકાશે વીજળી;
હશે નસીબ કોનું, પુણ્ય વળી પુર્વે તણું, કે આવનાર ભાવી બાળકનું ભલા.

જોયું હશે મુખ સવારે ઉઠતાં, કોઇ સુહાગન નારનું કે ખરા સજ્જનનું;
ઉગરી ગયા સહેજમાં અમે બન્ને, થયું અચરજ તમામ જોનારને.

જાન બચી લાખો પાયે, ઇશ્વર તણો લાખેણો ઉપકાર ખરો;
———————————————————————–
વાગે છે બાણ કદીક, બની અરમાનોના અશ્વ કદી;
ભુગર્ભમાં બની જ્વાળા, નીકળે છે લાવા કુવચનો બની.
———————————————————————-
ભોંકાયો કંટક દીલમાં, આહ એક સરી પડી;
અરેરાટી વ્યાપી ગઇ, વ્યાપી ગયો વીષાદ.
———————————————————————
સમીકરણ સંસારનાં, મેળવ્યાં મથી મથી;
સમુદ્રમંથન જેવો ઘાટ, અમૃત વીષ મળ્યું ખરું.

Subscribe to:
Posts (Atom)