Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

12 May 2015

new district index no.


Edusafar


પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી  - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com  લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.
 CCC EXAMINATION Hall Ticket  

 SMS પ્રાપ્ત તારીખથી માત્ર 10 દિવસ માટે હોલ ટિકિટ ડાઉનલોડ સક્રિય હશે.બધા ઉમેદવારો એ આપેલ સમયગાળામાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.પરીક્ષા હોલ અંદર હોલ ટિકિટ અને Original Photo I.D. વિના પ્રવેશ આપવામાં આવશે નહી. DOWNLOAD  CLICK HERE.

તારીખ : ૦૩ /૧૨/ ૨૦૧૪ રોજગાર સમાચાર પી.ડી.એફ. અહી કિલક કરો 

Download STD 10 MATHS-SCIENCE old exam papers in PDF formate.

2-2 Papers of previous exam.

¤ SSC MATHS PAPER 1

¤ SSC MATHS PAPER 2

¤ SSC SCIENCE PAPER 1

¤ SSC SCIENCE PAPER 2

Joint Entrance Examination (Main) - 2015 

 clik here

ROJGAR SAMACHAR -રોજગાર સમાચાર -DATE 19/11/2014 p.d.f. clikhere

New PRESS NOTE FOR PRAKHARTA KASHOTI

GSRTC, Practical Tread Test for Helper List,

Interview will be on during Date. 25.11.2014 to Date 29.11.2014



GoTo Official website......ClickHere



To Download List.....ClickHere

 New બોર્ડ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીના ફી ના દરોમાં સુધારા કરવા બાબત

ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને ૨૦૧૩-૧૪ ના વર્ષ માટે તદર્થ (એડહોક) 
બોનસ ચુકવવા બાબતPDF clik here 
New સળંગ એકમમાં જુન- ૨૦૧૪ થી ઘો-૧૨ ના પ્રથમ ક્રમિક વર્ગના INDEX NO. મેળવવા બાબત

 CCC QUIZ is MCQ type question and answer based Gujarati game.This is specially designed for help candidate to pass GTU CCC exam theory. This game contain most important questions that can be asked in CCC exam at GTU.This game will help you for handy preparation for CCC exam.CCC QUIZclik here

 New HSC Semester I and III Examination Hall Ticket

 CCC EXAMINATION REGISTRATION

Registration lines will  open at 11:30 AM on 13-10-2014.

Next Session will Start on 13-10-2014 on oursitehttp://ccc.gtu.ac.in


  CCC EXAMINATION Hall Ticket  Clk here 

Central Teacher Eligibility Test (CTET)Answer Keys for CTET-SEPT 2014 Examinati clik here


 C.P.F. કપાત ની ઓનલાઈન માહિતી માટે અહી કિલક કરો 

 GTU C C C EXAM RESULT 19 SEPTEMBER CLIK HERE


GUJAT UNIVERSITY External Exam Nov - 2014 CLIK HERE 

સામાન્ય ભવિષ્યનીધિમાં લઘુત્તમ કપાતના દરની સુધારણા
Clik here PDF 

 ઉચ્ચક વેતન - ફિક્સ વેતનથી કરાર આધારિત નિમાયેલા વ્યક્તિઓને ટીએ-ડીએ અંગે

Clik here P D F 

 સ્ટેપીંગ અપ મંજુર કરવા અંગેની વિચારણા અર્થે સમિતિની રચના કરવા બાબત 

Clik here .PDF 


 રેલ્વે ની જાહેરાત અહી કિલક કરો 
Relwe bhartiઅહી કિલક કરો  

મકાન બાંધકામ પેશગીની રકમમાં વધારો કરવા બાબત

મકાન બાંધકામ પેશગીની રકમમાં વધારો કરવા બાબત CLIK HERE P D F


ઠરાવ ક્રમાંક :- ધબપ102015/1183/ઝ01-Apr-2015મકાન બાંધકામ પેશગીની રકમમાં વધારો કરવા બાબતDownload PDF File
ધબપ/102015/1183/ઝ01-Apr-2015મકાન માટેની મરામત પેશગીની નાણાકીય માર્યાદામાં ફેરફાર કરવા બાબતDownload PDF File
નનમ:-102015/1183/ઝ01-Apr-2015સરકારી કર્મચારી/અધિકારીઓને વાહન ખારીદી માટે મળવાપાત્ર પેશગી બાબતDownload PDF File

DA 113 % Excel Calculator

 DA 113 % Excel Calculator jitugozaria.blogspot.in
તા.૦૧-૦૧-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણાओफिसियल सरक्युलर CLIK HERE P.D.F


મોંઘવારી ભથ્થાના દરમાં વધારો - ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) ૧૯૮૭ હેઠળના પગાર ધોરણ ઉપર  24-Apr-2015 Clik Here P D F
DA Difference Calculation BAY http://jitugozaria.blogspot.in CLIK HERE

 રજા પ્રવાસ - વતન પ્રવાસ રાહત યોજના ઉદાર બનાવવા બાબત 23-Apr-2015 .PDF CLIK HERE
 ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ૨૦૧૫-૨૦૧૬પરિપત્ર  09/04/2015  CLIK HERE P D F
સીસીસી પાસ કરવાની શરતે વધુ પગાર લેનારા કર્મચારીઓને હવે ઓછા પગારથી દિવસો કાઢવા પડશે. શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસી પાસ થવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધો છે અને ૨૦૧૩ સુધીમાં સીસીસી પાસ નથી કરી તેમની પાસેથી રિકવરી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવા કર્મચારીઓની તફાવતની રકમ પગારમાંથી વસૂલ કરી સરકારમાં જમા કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સીસીસી પાસ કરવા માટે વધારાની મુદ્દત આપી ન હોઈ હવે તેમના પગારમાંથી રિકવરી થશે.સ્કૂલમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસીની પરીક્ષા પાસ કરી ન હતી. પરંતુ તેમણે સીસીસીની પરીક્ષા પાસ કરવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવ્યો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૧૩ના અંત સુધીમાં પણ સીસીસીની પરીક્ષા પાસ કરી ન હોય તેમની સામે રિકવરી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આવા કર્મચારીઓ કે જેમણે સીસીસી પાસ થવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધો હોય અને પરીક્ષા પાસ કરી ન હોય તેમના પગારમાંથી તફાવતની રકમ વસૂલ કરવા માટે સ્કૂલોને ડીઈઓએ આદેશ કર્યો છે.હવે આગામી દિવસોમાં થનારા પગારમાંથી કર્મચારીઓની તફાવતની રકમ કાપી લીધા બાદ સરકારમાં જમા કરાવી દેવામાં આવશે. એટલે કે સીસીસી પાસ નહીં કરનારા કર્મચારીઓને હવે ઓછો પગાર મળશે. સરકાર દ્વારા સીસીસી પરીક્ષા પાસ કરવા માટે વધારાની તક આપવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોઈ આવા કર્મચારીઓના પગારમાંથી રિકવરી તાત્કાલીક શરૂ કરી દેવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. આ માટે ભૂજના ડીઈઓએ સત્તાવાર પરિપત્ર કરી સ્કૂલોને મોકલી દીધો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત અન્ય કેટલાક ડીઈઓએ પણ આ અંગેનો પરિપત્ર કરી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

New Provisional Answer Key For Gujcet Examination 2015
NewProvisional Answer key for HSC Semester II 2015
New Press Note For GUJCET 2015 Examination

POLICE CONSTABLE FEMALE WRITTEN EXAM RESULT DECLARE. CLIK HEREpdf

  GSSSB Research Assistant Provisional Answer key Declared (03-05-2015):clik here

 GSSSB - Process Assistant, Assistant Binder, Copy Holder Exam Related Important Notificationclik here
પ્રાથમિક શાળામાં ઈન્‍ટરનેટ કનેક્‍ટિવીટી ઉપલબ્‍ધ બનશે
ખાસ સોફ્‌ટવેરથી બાળકોને શિક્ષણ અપાશે : ઇન્‍ટરનેટ કનેક્‍ટિવીટીનું બિલ શાળાઓને પોતાના ખર્ચથી ભરવાનું રહેશે : ૨૦૦૦૦ શાળાઓમાં ઇન્‍ટરનેટ ઉપલબ્‍ધગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણીક વર્ષથી રાજયની ૨૦,૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓને ઈન્‍ટરનેટ કનેકટીવીટી ઉપલબ્‍ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ માટે ખાનગી ઈન્‍ટરનેટ પ્રોવાઈડર કંપનીઓ સાથે કરાર પણ કરી લેવામાં આવ્‍યા છે.

ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002

ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 

Gujarat Mulki seva niyamo 2002

પ્રાથમિક વિભાગના તમામ પરિપત્રો   જોવા માટે  Click here........................

વર્ષ મુજબ પરિપત્રો  જોવા માટે પ્રશાંત ગવાનીયા ની લીંક Click Here...........

માધ્યમિક ના ફાજલ અંગેના તમામ પરિપત્રો માટે અમરેલી આચાર્ય સંઘ ની લીંક CLICK HERE..............

Click here for All Department circular

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી