કોઈ પણ સંબંધમાં
"આને શું માઠું લાગ્યું હશે?"
એવું જાતે વિચારવું પડે એના કરતાં-
"દોસ્ત તને શું માઠું લાગ્યું?"
આવું સીધું પૂછાય એવી પારદર્શકતા જો જળવાય તો એ સંબંધની રંગત, સુગંધ કંઇક ઓર જ હોય
🌎..અરવિંદ કે પટેલ
🌏
"આને શું માઠું લાગ્યું હશે?"
એવું જાતે વિચારવું પડે એના કરતાં-
"દોસ્ત તને શું માઠું લાગ્યું?"
આવું સીધું પૂછાય એવી પારદર્શકતા જો જળવાય તો એ સંબંધની રંગત, સુગંધ કંઇક ઓર જ હોય