
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
7 December 2015
તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?
તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?
* જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય
.
* જેનો અહંકાર નામશેષ થયો હોય.
* જેણે તત્વની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય.
4 December 2015
ગુજરાતી યુનિકોડ ગોપીકા / ટાઇટલ ટુ ફોન્ટ વિના મુલ્યે રૂપાંતર (કન્વર્ટર)
ઇન્ટરનેટની
દુનિયામાં યુનિકોડ એક વરદાન રૂપ ગણાવી શકાય. જો કે મારે હવે યુનિકોડ
ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ લેખ
વાંચી રહ્યા છો તે યુનિકોડના કારણે વાંચી રહેલ છો.
ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો મારો શોખ વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.
પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી. આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies. com/gujarati
છે. બીજી પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટમાં (જેવાકે
ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) રૂપાંતર / કન્વર્ટ
કરવાનું, પ્રોગ્રામીંગ કરવાનું કામ અત્યારે કરી રહી છું. જે ટૂક સમયમાં
ઉપલબ્ધ થશે.
આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા ફેશબુક પેજ https://goo.gl/KYse7C અથવા મારા ઇ-મેલ આઇડી પર ધ્યાન દોરશો અને ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.
– નિહારીકા રવિયા

ગુજરાતી ભાષા પ્રત્યે મને લગાવ હતો. આર્ટીકલ લખવો અને તેને સંગ્રહિત રૂપે રાખી મુકવા વેબ સાઈટ ઉપર નો મારો શોખ વિકસતો ગયો .. વાચક વર્ગ વધ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ગયું.
પરંતુ ગુજરાતી યુનિકોડ ફોન્ટમાંથી ભારતીના ગોપીકા / ટાઇટલ જેવા પ્રચલિત ફોન્ટમાં રૂપાંતર / કન્વર્ટ કરવાની અને સાથે સાથે ગુજરાતી યુનિકોડમાં લખી શકાય તેવી મફત (free) સેવાઓ ઉપલબ્ધ નથી. આ કારણે, મારો કોમ્યુટર પ્રોગ્રામીંગ કરવાના અને વેબ સાઇટ બનાવવાના શોખને કારણે આ પ્રોગ્રામ બનાવી શકેલ છું. આ સર્વિસનો ઉપયોગ સૌ મિત્રો વિના મુલ્યે કરી શકશે. આ માટે લિંક આપેલ http://www.rajtechnologies.
આ સોફ્ટવેરમાં ખામી જણાય તો મને વ્યક્તિગત જાણ મારા ફેશબુક પેજ https://goo.gl/KYse7C અથવા મારા ઇ-મેલ આઇડી પર ધ્યાન દોરશો અને ગુજરાતી ભાષાના ચાહક મિત્રો મારા આ પ્રયત્નને ન્યાય આપી શકશે તેવી આશા રાખુ છું.
– નિહારીકા રવિયા
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?
* અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે.
-અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું.
- દ્રેષનું સેવન કરવું.
- જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી.
- અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર.
- આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.
Subscribe to:
Posts (Atom)
