લેખ
અને વિષયવસ્તુ માટે સાવધાની
---------------------------------------------------
લેખ ને સુંદર બનાવવો હીરા ઘસું જેવું કામ છે -
વિષય વસ્તુ અને સામ્રગી ની ગુણવત્તા
----------------------------------------------
સામ્રગી રાજા નથી. સ્પષ્ટતા રાજા છે , હીરાને તેજસ્વી બનાવવા માટે કાપવું,રંગ ,કેરેટ 4 સી એસ એસ ઉપયોગમાં લેવાય છે ,તેમ પ્રેરણાદાયક સામ્રગી માસ્ટર અને આંખને આકર્ષિત કરે છે , ગુણવત્તામાટે ચોકસાઈ જરૂરી છે.
સ્પષ્ટતા
--------
અસરકારક સંપૂર્ણં સ્પષ્ટતા વિષય વસ્તુની સામગ્રી જોઈએ. તેથી માર્કટ્રેવ ઈન ,અર્નેસ્ટ હેમિંગ્વે ,જેન ઓસ્ટિનથી વાંચન શરૂવાત કરો; વાક્યો ટૂંકા કરો .
સરળતા રાખો.
કાપવું
------------
વાચકને અપ્રસ્તુત વર્ણનમાં રસ નથી -તેને વિષય વસ્તુ આલેખન માંથી રદ્દ ( બાકાત )કરો. જેથી કૃતિમાં ચમક ,તેજસ્વીતા વધે .
હીરાને પાસા પાડવામાં આવે છે ,પાસા એટલે નકામું ઘસીને દૂર કરવું અને હીરાને પાણીદાર કરવા અનુકૂળ લાગે તેમ પ્રતિકૂળ, ઓપદર કરી ચમકદાર ચળકાટ લાવવો .લેખનમાં પણ પહેલ પાડવા વિશેષ ,ભારીખમ શબ્દો-બિન જરૂરી અભિવ્યક્તિઓ અને અસ્પષ્ટતા દૂર કરો-વિષય વસ્તુને વળગી રહો .બીજી વાત પાસા પાડો ;એક જ મુદ્દા પર પૂર્ણપણે ધ્યાન ક્રેન્દ્રિત કરી વાચકપ્રિય સરળતા ઉભી કરો,પ્રત્યેકવિષય વસ્તુ/વિચાર ''પેરેગ્રાફ ''માં મૂકવા કાપકૂપ પણ કરો.
વાત ત્રીજી - ત્રીજો પાસ એટલે વાચકો હકીકત અને તેને લગતી બાબતો સિવાય બીજામાં રસ નથી ઇચ્છતાં -પુનઃ યાદ રાખો ,તમારા વિષય વસ્તુને જીવંત રાખો .જો વાર્તા મૂકો તો તેમાં વાર્તા પ્રત્યેનું બિન્દુ નૈતિક અને ભાવ સૂક્ષ્મ જોઈએ.ઝળહળતી વિગતો-શુષ્કતા ,ધૂળ-ધુંધળી શબ્દાડંબર રહિત બનાવો .
કેરેટ
---------------
વાચકોને વફાદાર રહો .વારંવાર અવિવેકી અથવા મનોરંજન વાતોનો ભાર વાચકને વાસ્તવિક મૂલ્યનું યોગદાન આપતા અટકાવે છે
-----------------------મૂળ લેખક-- સોનોય સિમોન તરજુમો /અનુવાદક- જિતેન્દ્ર પાઢ