Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

12 March 2014

Welcome to Vanche Gujarat Abhiyaan

Welcome to Vanche Gujarat Abhiyaan

primary education in shekhpipariya lathi amreli gujarat india: જય જય ગરવી ગુજરાત

primary education in shekhpipariya lathi amreli gujarat india: જય જય ગરવી ગુજરાત:   જય જય ગરવી ગુજરાત આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો...

primary education in shekhpipariya lathi amreli gujarat india: ભણતરની ભુખ

primary education in shekhpipariya lathi amreli gujarat india: ભણતરની ભુખ: ભણતરની ભુખ.....! રસ્તા તણી વાટમાં ચોપડી પેન તણી હાથમાં, જો હોય મન મક્કમ તો ભણવા જવાય છે ફૂટપાથમાં, તાપ પડે કે ભલે પડે તડ...

11 March 2014

જે વ્યક્તિને  પોતાનું ધ્યેય  નથી હોતું  તે આખી જીંદગી બીજાના ધ્યેય માટે  વૈતરું  કરતી હોય છે.
તા 13-03-2014 થી  શરૂ થતી બોર્ડની  પરીક્ષા  આપતાં સર્વે ભાઈઓ તથા બહેનોને એડવાન્સ માં બેસ્ટ લક  પાઠવું  છું 
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી