મૃત્યુનો ભય કયાં સુધી લાગે છે?
* જયાં સુધી જીવન પ્રત્યેનું આસર્ષણ છે.
* જિજીવિઆ છે-જીવવાની ઇચ્છા છે.
* સંસાત પ્રત્યેની વાસના છે.
વ્યગ્રતામાંથી કોણ બચી શકે ?
* જેની વિવેકબુધ્ધિ જાગ્રત હોય.
* જેનું અંત;કરણ શુધ્ધ હોય.
* જે કાંઈ ને કાંઈ ઇશ્વરપ્રીત્યર્થ કરતો હોય.
* જે નિળ્સ્વાર્થી,નિખાલસ,નિર્લોભી, નમ્ર અને નિર્દોષ હોય.
* જેને દુન્યવી પદાર્થ માટે ઝંખના ન હોય.
* જે આત્મરત અને આત્મતૃપ્ત હોય.
No comments:
Post a Comment