શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા-એમાંથી થોડું શીખવા જેવું......સંકલિત
શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા-એમાંથી થોડું શીખવા જેવું........
સંકલિત
કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામની અદ્રશ્ય વસ્તુનેતેની ક્રેડીટ આપતા હોઈએ છીએ
પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગઆપને નથી દેખાતું.
-તમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવાનો સમય ફિક્સ છે સવારે4.45 વાગે,
- રોજ સવારે ૩૦ મિનીટમાં તેમના દૈનિકકાર્ય પૂર્ણ કરી ( ટોઇલેટમાંમુખ્ય પેપર વાંચી લે છે )
૩૦ મિનીટ કસરત કરે છે અને તે સમયેઆગાઉના દિવસે દુનિયા ભરની ન્યુઝ ચેનલમાં ભારત અને
ભાજપનેલાગુ પડતા સમાચારનું રેકોડીંગ સાંભળી લે છે.
- 10 મિનીટ મંદિર સામે બેસી ધ્યાનધરે છે
.
– એક કપ ચાય સાથે કોઈ જ નાસ્તો લેતા નથી.
- ૬ .૧૫ની આસપાસ એક સરકારી વિભાગ તેમનાં ઘરમાં મીટીંગરૂમમાં પ્રેજન્ટેશન માટે તૈયાર જ હોય છે.
- ૭ થી ૯ તેમના ઘરે આવેલ મહત્વની ફાઈલો ચેક કરે છે. તથાતેમના માતૃશ્રીને ફોન કરી
ખબર અંતર પૂછે છે

( ભારતનાવડાપ્રધાનને મા માટે સમય છે. આપને ?)
- ૯ વાગે ગાજર અથવા અન્ય સલાડનો નાસ્તો કરે છે તથા પંચામૃતપીણું પીવે છે
( રેસીપી – 20 ml મધ , 10 ml દેશી ગાયનું ઘી, તથાફુદીના, તુલસી અને લીમડાના
મોરનું મિક્સ જ્યુસ અને એક લીંબુ )
- ૯.૧૫ કાર્યાલય પર પહોંચી મહત્વની મીટીંગો પતાવે છે.
- બપોરે જમવામાં ૫ જ વસ્તુ લે છે ( ગુજરાતી રોટલી, શાક,દાળ, સલાડ, છાશ )
- સાંજના ૪ વાગે દુધ વગરની લીંબુ ચાય
- સાંજે ૬ વાગે ખીચડી અને દૂધનું ભોજન
- રાત્રે ૯ વાગે દેશી ગાયનું દૂધ એક ગ્લાસ સુંઠ નાખી,
- મુખવાસમાં કાયમ લીંબુ મારી નાખેલો શેકેલો અજમો, ( તેનાથીવાયુ ન થાય )
- ૯ થી ૯.૩૦ ચાલે છે, સાથે એક વિષયના જાણકારને રાખી તેનીસાથે ચર્ચા કરે છે.
- ૯.૩૦ થી ૧૦ સોશ્યલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રોના જવાબ આપેછે.
નરેન્દ્રભાઈએ જિંદગીમાં ક્યારે ય:
- સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી.
- ભારતના ૪૦૦ જીલ્લાનો તેમણે પ્રવાસ કરેલો છે.
- તેઓ ગુજરાતથી દિલ્લી ગયા ત્યારે માત્ર બેજ વસ્તુ સાથે લઇ ગયા:
એક કબાટ કપડા અને ૬ કબાટ પુસ્તકો
- તેઓ આટલા સતત પ્રવાસ દરમ્યાન રાત્રી વસો કાયમ કોઈ સંતસાથે આશ્રમમાં કે કોઈ નાના કાર્યકરને ઘેર રોકાતા હોટલમાં ક્યારેયનહિ, વડનગરની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યાહતાં.
- તેઓ કોઈ પણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય.છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં નવ વિવાહીતો ને સીહ્પુરુષ પુસ્તકભેટમાં આપતા.
આજે ભારતના વડાપ્રધાન તરીકે સહુને તેઓ ભગવદગીતા ભેટ આપે છે.
- તેઓ ટુથ બ્રસ નહિ પણ કરંજનું દાતણ કરે છે.
- તેમના રસોડામાં મીઠાંને બદલે સિંધાલુણ વપરાય છે.
- પ્રવાસ દરમ્યાન ફાઈલો તથા ચર્ચા કરાવવા વાળા મંત્રી, અધિકારીસતત સાથે હોય છે.
- 64 વર્ષની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડતા,
- એક દિવસની 19 સભાઓ તેમણે કરેલી છે.
- આંખ કાયમ ત્રિફલાના પાણીથી ધોવે છે .
( હરડે, બહેડે, આમળાઆખા રાત્રે પલાળી સવારે તેનું પાણી )
- ગુજરાતના મુખ્ય મંત્રી હતાં ત્યારે એક વાર સ્વાઈન ફ્લુ સમયે અનેએક વાર દાઢના દુખાવા સમયે જ ડોક્ટરની તેમણે જરૂર પડી હતી.
- વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપના કાર્યકરોને દુખ:દપ્રસંગે સાંત્વના પાઠવવા
જરૂર ફોન કરે છે.
( મોટા બન્યા બાદ ભૂલાયનહિ, ભાઈ…તે શીખો )
- તેમના અંગત સ્ટાફના તમામ દીકરા દીકરીનું એજ્યકેશન સ્ટેટસતેમને ખબર હોય છે .
અને તેનું ફોલોપ રાખે છે
( સમાજ સેવામાંઅંગત લોકો બાદ ના થઇ જાય તે શીખો )
WHAT A CO-INCIDANCE !
Thanks- Dhiren
No comments:
Post a Comment