૪ થી ઓગસ્ટ ૨૦૧૬ એ હાલના અમેરિકાના ૪૪મા પ્રેસીડન્ટ બરાક હુસેન ઓબામાનો ૫૫ મો જન્મ દિવસ છે .બરાક ઓબામાને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.પ્રમુખ ઓબામાની બીજી ટર્મ હવે જાન્યુઆરી ૨૦૧૭ માં પૂરી થઇ જશે.નવેમ્બર ૨૦૧૬ ની ચુંટણીમાં જો હેલેરી ક્લીન્ટન જીતી જશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વાર જ એક મહિલા અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો અમેરિકાના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ જશે.જોઈએ શું થાય છે !અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વાર જ એક અશ્વેત–આફ્રિકન અમેરિકન બરાક ઓબામાને ૨૦૦૮ની ચુંટણીમાં ૪૪મા પ્રેસિડન્ટ તરીકે વિશાળ જનાદેશથી ચૂંટીને અમેરિકાની રાજકીય તારીખમાં એક નવું પ્રકરણ ઉમેયું હતું.આ પ્રસંગને અનુરૂપ રચેલ મારી એક અછાંદસ રચના ...
નીચેના વિડીયો પરથી ઓબામાની બહુ રંગી જીવન પર ચિત્રો સાથે સરસ પ્રકાશ ફેંકે છે.એમાંથી એમના જીવનની ઘણી નવી વિગતો જાણવા મળશે.
A Mother's Promise: Barack's Biography
ઓબામાની માતા એન ડનહામનો ઓબામાના જીવન પર ઘણો પ્રભાવ હતો . આ વિડીયોમાં એ સ્પષ્ટ થાય છે.NBC News: Ann Dunhamઓબામાની બહેન માયા (Maya Soetoro-Ng) એમના ભાઈ વિષે આ વિડીયોમાં સારી માહિતી પૂરી પાડે છે.
Maya Soetoro-Ng: My Brother is the President of the United States
આ વિડીયોમાં ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા ફાધર્સ ડે નિમિત્તે એમના પતી બરાક ઓબામાનું એક પિતા તરીકેનું સુંદર બયાન કરે છે .
Happy Father's Day from First Lady Michelle Obama
ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા વિષે આ વિડીયોમાંથી જાણવા મળશે.
Michelle Obama: South Side Girl
તારીખ ૨૧મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ માર્ટીન લ્યુથર કિંગ દિવસે લાખ્ખો માણસો ની જન મેદની સમક્ષ એક રંગોરંગ સમાંરભમાં અમેરિકાના ૪૪મા પ્રેસીડન્ટ તરીકે બીજી વાર શપથ લઈને બરાક ઓબામાએ એમની ઐતિહાસિક બીજી ટર્મ ધમાકેદાર કાર્યક્રમો વચ્ચે શરુ કરી હતી.નવેમ્બર ૨૦૧૨ની બીજી ટર્મની ચૂંટણી વખતે ડેમોક્રેટિક પક્ષના કન્વેન્શનમાં બરાક ઓબામાએ આપેલ જુસ્સાદાર પ્રવચન ના આ વિડીયોમાં એમનો નવી ટર્મનો એજન્ડા રજુ કરે છે. જો કે રીપબ્લીકનોની નિષ્ક્રિયતા અને અસહકારમય વલણોથી એને પૂરો કરી નથી શકાયો એ જુદી વાત છે.
President Barack Obama's Remarks at the 2012 Democratic National Convention - Full Speech
Read Complete Biography on Wikipedia |
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
6 August 2016
અમેરિકાના ૪૪ મા પ્રેસીડન્ટ બરાક ઓબામા ના ૫૫ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ ….
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment