"મારે તે ગામડે એક વાર આવજો"૧૯૪૬ માં બનેલા "રાણકદેવી" ચલચિત્રનું આ ગીત એ વખતે ખુબ પ્રખ્યાત થઇ ગયું હતું અને ઘેર ઘેર ગવાતું હતું.ભવાઈ અને નાટકોમાં પણ અવાર નવાર ગવાતું હતું.‘મારી કટારી મર જાના ’ની મશહુર ગાયિકા અમીરબાઈ કર્ણાટકીએ આ ગીત ગાયું હતું.ભૂતકાળ યાદ કરાવી જતા આ ગીતને શબ્દોમાં અને અમીરબાઈના કંઠે ઓડિયોમાં આજની આ પોસ્ટમાં માણીએ.ગીતના શબ્દો છે ....
સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી. રચનાઃ મનસ્વી પ્રાંતિજવાળા. સંગીતઃ અવિનાશ વ્યાસ. ચિત્રપટઃ રાણકદેવી (૧૯૪૬)માર કટારી મર જાના ... ગાયિકા ..અમીરબાઈ કર્ણાટકીMAAR KATARI MAR JANA ... SINGER, AMIRBAI KARNATAKI ... FILM, SHEHNAI (1947)
Gore gore o banke chhore..Lata-Ameerbai Karnataki-Rajinder K- C Ramchandra
|
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
11 February 2017
“મારે તે ગામડે એક વાર આવજો”…. ભૂતકાળનું એક જાણીતું ગુજરાતી ગીત …!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment