
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
10 February 2015
7 February 2015
31 January 2015
પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા શું કરી શકાય ?
શ્રી અરવિંદકુમાર કાળીદાસ પટેલ
શ્રી સરસ્વતી હાઇસ્કૂલ ડેભારી તા: વીરપુર
જી.મહીસાગર પીન ૩૮૮૨૬૦
મો.નંબર : ૯૪૨૯૮૪૧૪૦૪
વિષય
: "પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા શું કરી શકાય?"
પ્રાથમિક શિક્ષણ એ
શિક્ષણરૂપી ઈમારતનો પાયો છે.પાયો જ નબળો રહી જાય તો કેમ ચાલે?તેથી આ વિષયને ન્યાય
ત્યારેજ મળે જયારે આપણે તેના મૂળ સુધી પહોચી શકીએ.સૌપ્રથમ પ્રાથમિક શબ્દનો અર્થ લઇ
એ પ્રાથમિક એટલે પાયાનું , શરુઆતનું ,મૂળભૂત.
શિક્ષણમાં પણ પ્રાથમિક શરૂઆતમાં આવે છે
.ખીલતી કળી જેવા , કોરી સ્લેટ જેવા ,બાળકોને અપાતું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ
.આવતીકાલની નવી પેઢી , નવો સમાજ .સભ્યતા ,સંસ્કૃતિ ,વિકાસ શીલ, ગતિશીલ બનાવવો હશે
તો બાળકોના મનરૂપી કોરા પાયા મજબુત
કોન્ક્રીટ જેવા બનાવવા પડશે.તોજ નવી પેઢીની દિશા અને દશા સુધરશે .માટે ૨૧મી સદી
માં આ વિષય ઉપર ચર્ચા ખુબજ અગત્યની અને જરૂરી છે.
ગુણવત્તા
એટલે ગુણનો ઉમેરો. ગુણ એટલે કેવળ
માર્ક્સ નહી,મૂલ્યો,વલણો,કૌશલ્યો જીવન જીવવાની જીજીવિષા ,સ્વાવલંબન ,I CAN DO... ની વૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે. .૨૧મી સદી
એટલી ફાસ્ટફોર્વડ છે કે તેની તાસીર તો જુઓ , જેની પાસે નાક લુંછવા માટે ખિસ્સામાં
રૂમાલ નથી એમની પાસે બે-બે એન્રોઈડ મોબાઈલ હોઈ છે.નવી પેઢી જેટલી સલમાનખાન, શાહરુખખાન
અને આમીરખાનને જાણે છે તેટલી, શ્રીમદભગવદગીતા
, રામાયણ, મહાભારત, કુરાન કે બાઈબલ ને જાણાતી નથી. આ એજ ગ્રંથો છે કે જેમાં માનવ અને સમગ્ર વિશ્વ ને
ઉભો કરવાની પ્રચંડ તાકાત છે. જે જ્ઞાન પુસ્તક મારફતે બાળકને આપવાનું છે તે ટેકનોલોજી મારફતે તેને મળી ગયું હશે?નવી પેઢી ટેકનોલોજી ના પાયા પર
પુરપાટ ઝડપે આગળ વધી રહી છે.ફક્ત પુસ્તકિયું અને ગોખણીયું જ્ઞાન આ સદી માં સદવાનું
નથી,ચાલવાનું નથી,ક્યાંક સ્પીડ બ્રેકરો મુકવા જરૂરી છે .કારણ કે સમાજમાં મૂલ્યોનો
હ્રાસ થતો જાય છે,મૂલ્યોનું ધોવાણ થતું જાય છે.બાળકને ખબર ના પડતા મૂલ્યલક્ષી,આધ્યાત્મિક,વિજ્ઞાન, ટેકનોલોજી,
પ્રકૃતિ,આજીવિકા,સામાજિક વગેરે શિક્ષણ ના હળવા તેમજ ભારે ડોઝ આપવા પડશે.
નવી શિક્ષણનીતિ નું ઘડતર પાયાના
શિક્ષણના સજેશનો લઈને થવું જોઈએ.પ્રાથમિક
શિક્ષણમાં ગુણવત્તા સુધારવા પ્રાથમિક
કક્ષાએ વિચાર , વિનિમય,અને પરામર્શ થવો જોઈએ.આવો આં બાબતે કેટલુક ચિંતન કરીએ.
થઇ શકે તેની ચર્ચા થવી જોઈએ
પાટલીઓ ,ઘંટ,ગણવેશ ,વગેરે રીનોવેશન માગે છે
.એનો વિકલ્પ અને પ્રકલ્પ શોધવો
પડશે.
વિચારવું પડશે .
આપવી પડશે.
ચિંતન કરતા કરવા પડશે .
તૈયાર કરતા કરવા પડશે.
મય બનાવવું પડશે.
વિવેક બુદ્ધિથી દુર કરવા પડશે.
બાબતો ને
પાયાથી શિક્ષણ માં વણી લીઈશું તો મને વિશ્વાસ છે કે નવાયુગ ના
નવા પગરણ જરૂર મંડાશે.
આપ સર્વેએ શિક્ષણક્ષેત્રે આદરેલો આ
માર્ગ ,રાજમાર્ગ બને અને શિક્ષણ માં દીવાદાંડી સમાન બને એજ શુભ આશિષ.
શ્રી અરવિંદકુમાર કાળીદાસ પટેલ

Subscribe to:
Posts (Atom)



