- " કોઈના વગર કંઈ અટકતું નથી ; પણ અધુરું ચોક્કસ રહે છે • "
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!!!
લોકો વારંવાર કહેતા હોય છે કે 'જીવતા રહેશું તો ફરી મળીશું',,,
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે _*'મળતા રહેશો તો જીવતા રહેશું'
.2 ભુલાઈ ગયેલુ યાદ ના આવે તો ઘણું છે.
રીસાઈ ગયેલાં થોડું માની જાય તો ઘણું
છે.
આમ તો જીંદગી માં બધું સુનું છે,
છતાંય મનમાં એમ થાય છે કે એક વાર
એમની સાથે વાત થાય તોયે ઘણું છે..
No comments:
Post a Comment