કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે,
પ્રયત્ન ના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે.
બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે,
પછી તું જ આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ મોડા પડે ...!
Have A Nice Day Ahead 🙏🏻☕
Keep Smiling 😃
: सारा जहाॅ उसीका है
जो मुस्कुराना जानता है
रोशनी भी उसीकी है जो शमा
जलाना जानता है
हर जगह मंदिर मस्जिद गुरूद्वारे है।
लेकीन इश्वर तो उसीका है जो
"सर" झुकाना जानता है..
🌲🌲Suprabhattam 🌲🌲
: સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે
.
આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.
Good Morning
Jay Ganesh
No comments:
Post a Comment